આવિષ્કાર બિગ બૅશ T20 ટુર્નામેન્ટમાં આજે ફાઇનલ જંગ

બ્લિઓ ઇન્ડિયન્સ અને રંગોલી વાઇકિંગ્સ વચ્ચે મુકાબલો : પહેલી સીઝનની પ્રથમ ચૅમ્પિયન બનવા આજે પૉઇન્ટ-ટેબલમાં પ્રથમ અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે ટક્કર : બ્રેક વખતે સમાજના પાંચ ખેલાડીઓનું પિલર્સ ઑફ વાગડ તરીકે બહુમાન કરવામાં આવશે

Joomla SEF URLs by Artio