હૉટ ડ્રેસના હોબાળા બાદ મિતાલી બની દેશી

સ્લીવલેસ ડ્રેસના ફોટોથી નારાજ થયેલા ચાહકોને ખુશ કરવા ફુલ સ્લીવના અને ઘૂંટણ સુધી લાંબા ઑરેન્જ કલરના ડ્રેસમાં તેણે ફોટો પોસ્ટ કર્યો

સેરેનાનું ન્યુડ ફોટોશૂટ, બતાવ્યો બેબી બમ્પ

વૅનિટી ફૅર મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં ટેનિસ-ખેલાડીએ કહ્યું કે પ્રૅક્ટિસ દરમ્યાન બીમાર થઈ જતાં એક ફ્રેન્ડે જ ગર્ભવતી હોવાની આશંકા વ્યક્ત કરતાં ટેસ્ટ કરાવવાની સલાહ આપી

ઑલિમ્પિક ચૅનલ કમિશનનાં સભ્ય બન્યાં નીતા અંબાણી

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીમાં પહેલી ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણીને આ વૈશ્વિક સંચાલન સંસ્થાના બે મહત્વપૂર્ણ કમિશનના મેમ્બર બનાવવામાં આવ્યાં છે જેમાં પ્રતિષ્ઠિત ઑલિમ્પિક ચૅનલનો સમાવેશ થાય છે.

૨૭ વર્ષમાં પહેલી વખત ડેવિસ કપમાંથી પેસની હકાલપટ્ટી

નૉન-પ્લેઇંગ કૅપ્ટન મહેશ ભૂપતિએ કહ્યું કે રોહન બોપન્ના સારી સર્વિસ કરી રહ્યો છે એથી પેસને બદલે તેને ટીમમાં લેવાયો છે

Joomla SEF URLs by Artio