CRICKET

રિષભ પંતે સફળતાનું શ્રેય ધોનીને આપ્યું

વર્લ્ડ રેકૉર્ડની સરખામણી કરનારા વિકેટકીપરે ભૂતપૂર્વ કૅપ્ટન માહીને ગણાવ્યો દેશનો હીરો ...

કાંગારૂ કોચની ચેતવણી, ઑસ્ટ્રેલિયાના બોલરો પર્થમાં ભારત પર હાવી રહેશે

જોકે ઍડીલેડની પિચ સ્પિનરો માટે થોડી અનુકૂળ હતી જ્યાં ભારતે ૩૧ રનથી ટેસ્ટ જીતીને બૉર્ડર-ગાવસકર સિરીઝમાં ૧-૦થી લીડ લીધી હતી. બીજી ટેસ્ટના પહેલા દિવસે તાપમાન ૩૬ ડિગ્રી રહેવાની સંભાવના છ ...

કોહલીને શાસ્ત્રી મળી શકે તો હરમનપ્રીતને પોવાર કેમ નહીં?

ડાયના એદલજીએ વહીવટદારોની સમિતિના અધ્યક્ષને પૂછ્યો સવાલ ...

ઑસ્ટ્રેલિયાને હતાશ કરવા માટે ક્રીઝ પર વધુ સમય ટકો

પહેલી ટેસ્ટ-મૅચ જીતી ગયા બાદ કૅપ્ટન કોહલીની ભારતીય બૅટ્સમેનોને સલાહ ...

જીતની ખુશીમાં કોચ રવિ શાસ્ત્રી ભૂલ્યા ભાન, હવે થઈ રહ્યા છે ટ્રોલ

ઑસ્ટ્રેલિયા સામે પહેલા ટેસ્ટ મેચમાં જીત મળતા કોચ રવિ શાસ્ત્રી એટલા આનંદમાં આવી ગયા કે લાઈવમાં બોલી ગયા અપશબ્દ, અને હવે તેઓ ટ્વીટર પર થઈ રહ્યા છે ટ્રોલ. ...

એડિલેડ ટેસ્ટઃ પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતે મેળવી જીત

રોમાંચક બનેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ મેળવ્યો વિજય ...

રાજકારણમાં નહીં જોડાય ગૌતમ ગંભીર

ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કોચિંગ કરવાની વ્યક્ત કરી ઇચ્છા ...

મનોજ પ્રભાકરે વિમેન્સ ટીમના કોચપદ માટે કરી અરજી, કપિલ દેવ લેશે ઇન્ટરવ્યુ

વર્ષ ૨૦૦૦નો મૅચ-ફિક્સિંગ વિવાદ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરને નડશે ...

IND VS AUS: ભારત જીતથી 6 વિકેટ દૂર, ઓસ્ટ્રેલિયા 104/4

ઓસ્ટ્રેલિયાને જીતવા માટે પાંચમાં દિવસે 219 રનની જરૂર છે જ્યારે ભારતને માત્ર 6 વિકેટની જરૂર છે. ...

ચોથી ઇનિંગ્સમાં અશ્વિનની બોલિંગ નિર્ણાયક રહેશે : બુમરાહ

જસપ્રીત બુમરાહે કહ્યું હતું કે ‘સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ કરતાં અહીંની પિચ થોડી સપાટ છે ...

મેં દુશ્મનો બનાવ્યા હતા, પણ હું શાંતિથી સૂઈ શક્યો હતો : ગંભીર

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનરે છેલ્લી મૅચમાં ફટકારી સેન્ચુરી ...

ઑસ્ટ્રેલિયન ટીમના કોચનો વિરાટ પર આકરો પ્રહાર

ડિફેન્સિવ રમત વિશેની સચિનની ટીકાનો જવાબ આપતાં ઑસ્ટ્રેલિયન ટીમના કોચે કહ્યું કે હાલના ખેલાડીઓ પાસે ટેસ્ટ રમવાનો વધુ અનુભવ નથી ...

IND VS AUS: પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ભારતને 166 રનની બઢત

ત્રીજા દિવસના અંતે ભારતના 3 વિકેટે 151 રન

...

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ : ભારત ઍડીલેડમાં ડે-નાઇટ મૅચ રમે

વર્તમાન ટેસ્ટના પહેલા દિવસે ફક્ત ૨૩,૮૦૨ લોકો મૅચ જોવા આવ્યા, આ આંકડો છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછો છે ...

ન્યુ ઝીલૅન્ડનો પાકિસ્તાન સામે વિદેશની ધરતી પર ટેસ્ટ-સિરીઝમાં વિજય

પાકિસ્તાન ચોથી ઇનિંગ્સમાં ૨૭૯ રનના ટાર્ગેટ સામે ૧૫૬ રનમાં ઑલઆઉટ થતાં કિવી ટીમે ૧૨૩ રનથી મૅચ જીતીને મેળવ્યો આશ્ચર્યજનક ટેસ્ટ-સિરીઝ વિજય ...

IND VS AUS: બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 191/7

ઓસ્ટ્રેલિયા બીજા દિવસના અંત સુધીમાં માત્ર 191 રન બનાવી શક્યું હતું અને 7 વિકેટ ગુમાવી હતી

...

ગિલક્રિસ્ટ અને મૅક્ગ્રા થયા શાંત પુજારા પર આફરીન

ગિલક્રિસ્ટ કહ્યું હતું કે ‘ભારતીય બોલરો પણ તેમની ક્ષમતા મુજબ પ્રદર્શન કરીને ટીમને વાપસી કરાવશે.’ ...

ભારતને વાપસીની તક આપી : સ્ટાર્ક

ઑસ્ટ્રેલિયાના ૨૮ વર્ષના પેસ બોલર મિશેલ સ્ટાર્કે કહ્યું હતું કે પહેલા દિવસે બોલિંગ કરીને સંતુષ્ટ છું, પણ છેલ્લે થોડી ભૂલ થઈ ગઈ.

...

ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ વિકેટ લઈને યાસિર શાહે તોડ્યો ૮૨ વર્ષ જૂનો રેકૉર્ડ

પાકિસ્તાનના લેગ સ્પિનરે ૩૩ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવીને ૧૯૩૬માં બનેલા વિક્રમને તોડ્યો

...

Page 1 of 329

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK