પંડ્યાએ જિતાડી સિરીઝ, ભારત વન-ડેમાં અવ્વલ

સતત છઠ્ઠી વન-ડે સિરીઝ જીત્યું ભારત, ફિન્ચની સદી પણ ઑસ્ટ્રેલિયાને કામ ન આવી, સિરીઝમાં ભારતે મેળવી ૩-૦ની અજેય લીડ : ઑસ્ટ્રેલિયાએ આપેલા ૨૯૪ રનના લક્ષ્યાંકને પાંચ વિકેટે ૧૩ બૉલ બાકી રાખીને આંબ્યો

હાર્દિક પંડ્યા કૉટ ઍન્ડ રનઆઉટ, એમ છતાં નૉટઆઉટ

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે દરમ્યાન એક નો-બૉલને કારણે ભ્રમની સ્થિતિ પેદા થઈ હતી, જ્યારે મહેમાન ટીમે ડેડ બૉલમાં હાર્દિક પંડ્યા આઉટ હોવાનો દાવો કર્યો હતો.

Joomla SEF URLs by Artio