મારો બૉયફ્રેન્ડ ઘણા સમયથી ડિપ્રેશનમાં રહે છે, તેને હું કેવી રીતે મદદ કરી શકું?

જુનિયર કૉલેજના ફર્સ્ટ યરમાં સ્ટડી કરું છું અને મારી જ કૉલેજના એક સિનિયર સાથે રિલેશનશિપમાં છું.

દીકરો પોતાની પત્ની અને સંતાનને છોડીને કોઈ બીજી સ્ત્રીના લફરામાં પડ્યો છે

હું એક વિધવા છું. છેલ્લાં બે વર્ષથી મારા દીકરાના જીવનમાં બીજી સ્ત્રી આવી છે. આ નવી છોકરીના આવવાથી ઘરનું વાતાવરણ ખૂબ જ બગડી ગયું છે.

દાઝ્યાના ડાઘ અને એક આંખની દૃષ્ટિમાં ખામીને કારણે ડિપ્રેશનમાં છું, શું કરું?

મારી ઉંમર ૨૭ વર્ષ છે. નાની હતી ત્યારે એક ઍક્સિડન્ટમાં દાઝી ગયેલી. ગળા પાસેના થોડાક ભાગમાં હજીયે દાઝ્યાના ડાઘ રહી ગયા છે.

બીજા માને છે કે પતિ મને બહુ પ્રેમ કરે છે, પણ વાસ્તવમાં તેઓ ટેકન ફૉર ગ્રાન્ટેડ લે છે

મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અરેન્જ્ડ મૅરેજ છે પણ ક્યારેક મને મારાં હસબન્ડ વધુપડતા ઑર્થોડોક્સ અને પઝેસિવ લાગે છે.

સંતાનોની તમામ ઇચ્છા પૂરી કરવા તૈયાર છીએ, પણ તેમને કશામાં રસ જ નથી પડતો

મારે બે સંતાનો છે. બાળકો પર પૂરતું ધ્યાન આપી શકાય એ માટે મેં ફુલટાઇમ જૉબ છોડીને પાર્ટટાઇમ કામ કરવાનું શરૂ કર્યું છે.

બૉયફ્રેન્ડ મુંબઈ આવવાનો છે, પણ પેરન્ટ્સ રાજી ન હોવાથી છુપાઈને મળવું પડશે

હું કૉલેજના છેલ્લા વર્ષમાં છું. હાલમાં મુંબઈમાં રહું છું, પરંતુ સ્કૂલ દરમ્યાન હું ગુજરાતમાં મામાને ત્યાં રહીને ભણી હતી.

ફોઈજી સાસુને એકલવાયું ન લાગે એ માટે બધું કરી છૂટવા છતાં હું જ ખરાબ દેખાઉં છું

મારા પતિ અને મારા બે દીકરા એમ હયોર્ભર્યો સંસાર છે. સાસુ-સસરા પણ સારાં અને સમજું છે. ક્યારેક એક્સ્ટેન્ડેડ ફૅમિલી તરફથી તકલીફો આવે છે

પતિના જીવનમાં કોઈ વિધવા મહિલા આવી છે, પણ તેઓ સ્વીકારતા નથી

એક મહિના પહેલાં જ એક વિધવા મહિલા મારા હસબન્ડના જીવનમાં આવી છે. હવે મારા પતિ અમને છોડીને વિધવા મહિલા સાથે ફરવા જાય છે.

Joomla SEF URLs by Artio