Offbeat

બે ભાઈઓએ જાહેરાત આપી કોઈએ અમારું નાક જોયું છે?

બે ભાઈઓએ સ્થાનિક મીડિયામાં તેમ જ જાહેર જગ્યાઓએ જાહેરાતનાં ચોપાનિયાં ચીપકાવ્યાં છે ...

Read more...

ચોર ઘરમાં ઘૂસ્યો, ઇંડાં પકાવીને ખાધાં, નાહ્યો, કપડાં ધોયાં અને સુકાવાની રાહ જોતો બેઠો

માત્ર ફ્રિજમાંથી ઈંડાં કાઢી પકાવીને ખાધાં હતાં. શેવિંગ કર્યું, બ્રશ કર્યું અને નાહી-ધોઈને કપડાં ધોવાનું કામ કર્યું હતું ...

Read more...

હવે માછલીઓની સાથે બેસીને કૉફી પી શકાય એવી કૅફે ખૂલી વિયેટનામમાં

ઍમિક્સ કૅફે માછલી સાથે બેસીને કૉફી પીવાનો લહાવો આપે ...

Read more...

હવે નાકને ઠંડું થતું અટકાવવા માટે આવી ગયું છે મોજું

નાકને ગરમાવો આપવા માટે આપણે ત્યાં વાંદરા ટોપી વપરાય છે જે કાન, મોં અને નાક ત્રણેયને ઢાંકે છે ...

Read more...

બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ માટે બનાવેલી અનોખી બ્રાના કલેક્શનનું થશે ઑક્શન

આ ઇવેન્ટમાં સંસ્થા દ્વારા લોકોને વિવિધ પ્રકારની બ્રા ડિઝાઇન કરવાનું કહેવામાં આવે છે ...

Read more...

આ તસવીરોમાંની ચીજો ખાઈ શકાય એવી છે અને એમાં ફોટોશૉપની કોઈ કમાલ નથી

એમાં કમ્પ્યુટર દ્વારા કોઈ કારીગરી કરવામાં નથી આવી ...

Read more...

બેરોજગારોને ફ્રીમાં ખાવા આપે છે દુબઈની આ રેસ્ટોરાં

‘ખલીજ ટાઇમ્સ’માં છપાયેલા સમાચાર અનુસાર આ રેસ્ટોરાંનું નામ છે ‘ધ કબાબ શૉપ’ ...

Read more...

હરિયાણાની ૩૦ મહિલા રેસલરોએ મેડલ માટે મુંડન કરાવી લીધું

મહિલા પહેલવાનો જાતે જ માથાના વાળ પૂરેપૂરા મૂંડાવી રહી છે ...

Read more...

૯ વર્ષના આ છોકરાને એટલોબધો ગૅસ થાય છે કે પેટ ત્રણ ફુટબૉલની સાઇઝ બરાબર ફૂલી જાય છે

પાકિસ્તાના કરાચીમાં રહેતો નવ વર્ષનો અનીત ઉર રહેમાન અત્યંત વિચિત્ર રોગનો ભોગ બન્યો છે ...

Read more...

આ ભારતીયો સતત ૩૬ કલાક હસતા જ રહ્યા !!!

ગિનીસ બુકમાં નોંધાયું નામ ...

Read more...

વરરાજાનો નાગિન ડાન્સ જોઈને કન્યાએ લગ્ન કૅન્સલ કરી નાખ્યાં

ગમ્મતમાં કહેવાય છે કે આપણે ત્યાંનાં કોઈ લગ્ન નાગિન ડાન્સ વિના પૂરાં ન થાય, પરંતુ ગયા મંગળવારે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આ નાગિન ડાન્સે એક લગ્ન ફોક કરાવી દીધાંનો બનાવ નોંધાયો છે. ...

Read more...

યુરોપમાં ઘૂસવા માગતા છોકરાએ બસ નીચે ટિંગાઈને ૨૩૦KMની મુસાફરી કરી

કોઈ પણ ભોગે યુરોપમાં ઘૂસવા માગતા શરણાર્થીઓ કેવું ગાંડું સાહસ કરતાં પણ અચકાતા નથી એનું શૉકિંગ ઉદાહરણ સામે આવ્યું છે. ...

Read more...

બ્રા પર્હેયા વિના ઑફિસ ગયેલી કર્મચારીને પાણીચું મળ્યું

કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનાં અનેક ચિત્રવિચિત્ર કારણો સામે આવતાં રહે છે, પરંતુ ઇંગ્લૅન્ડમાં કામ કરતી બાવીસ વર્ષની કેટ હેના નામની યુવતીને તેની નોકરીમાંથી એટલા માટે કાઢી મૂકવા ...

Read more...

ટીનેજરના શિશ્નોત્થાનને બંદૂક સમજીને પોલીસે ગોળીએ દીધો

બીજી એક વિચિત્ર ઘટના : ધાતુની રિંગના પ્રયોગમાં લોચો પડ્યો અને વિરાટનું શિશ્ન કપાઈ ગયું ...

Read more...

શું ટૂંકાં કપડાં પહેરેલી મૉડલ્સ જાહેરાત કરે તો વેચાણ વધુ થાય?

આપણે ત્યાં માર્કેટિંગમાં સ્ત્રીઓને વધુ સેન્સ્યુઅલ બનાવીને રજૂ કરવામાં આવે છે. ...

Read more...

રોજ ખરેખર કેટલું પાણી પીવું જોઈએ? આવી ગઈ છે નવી ફૉર્મ્યુલા

કેટલાક અભ્યાસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવાનું કહેવાય છે તો કેટલાક વધુ પાણી પીવાનું સારું નથી એવું કહે છે.

...
Read more...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK