બુલેટ ટ્રેનને હિન્દીમાં શું કહેવાય? આ પ્રશ્ન સાંભળી જેટલી લાલઘુમ

બુલેટ ટ્રેનને હિન્દીમાં શું કહેવાય? નાણાપ્રધાન અરુણ જેટલી દિલ્હીમાં પ્રવચન આપી રહ્યા હતા ત્યારે એક શ્રોતાએ તેમને આ સવાલ કર્યો હતો. અચાનક આવો સવાલ પૂછવામાં આવતાં જેટલી ગુસ્સે થઈ ગયા હતા અને શ્રોતાને થોડા ગંભીર થવાની સલાહ આપી હતી.

હવે રાજસ્થાનના ફલાહારી બાબાની ધરપકડના ભણકારા

૨૧ વર્ષની લૉ-સ્ટુડન્ટે ૭૦ વર્ષના મહારાજ પર મૂક્યો બળાત્કારનો આરોપ : ફરિયાદમાં કહ્યું કે ગ્રહણના બહાને મને આશ્રમમાં રોકી રાખી અને રાત્રે મારા પર રેપ કર્યો

...નહીંતર ૨૫ વર્ષમાં સમાજ બરબાદ થઈ જશે : PM મોદી

મોદીની અપીલ : દારૂના દૂષણથી યુવાનોને બચાવો, નહીંતર ૨૫ વર્ષમાં સમાજ બરબાદ થઈ જશે, હરિદ્વારમાં મા ઉમિયાધામ આશ્રમના ઉદ્ઘાટન નિમિત્તે સામાજિક ધાર્મિક સંસ્થા ઉમિયા સંસ્થાનના સભ્યોને વિડિયો-કૉન્ફરન્સ દ્વારા વડા પ્રધાને સંબોધ્યા હતા.

પ્લેનમાંથી મળેલી 2 રહસ્યમય પાવર-બૅન્કની તપાસ થશે

દિલ્હી અને મૅન્ગલોરનાં ઍરપોટ્ર્સ પર બે જુદા-જુદા બનાવોમાં કાર્ગોમાં શંકાસ્પદ પાવર-બૅન્ક્સ મળવાની ઘટનાઓની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ને સોંપવાની માગણી બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટી (BCAS)ના તંત્રે કરી છે.

Joomla SEF URLs by Artio