પતિ રસોઈ અને વાસણ-પોતાં ન કરવા દેતો હોવાથી પત્નીએ છૂટાછેડા માગ્યા

કલ્પના કરો કે એક પતિ રોજ ખુશી-ખુશી રસોઈ બનાવે, ઘરની સાફસફાઈ કરે અને પોતાનો ધંધો પણ સંભાળતો હોય તો પત્નીને કેટલી મજા પડી જાય.

ટ્રમ્પને આવું બતાવનારી મહિલાની નોકરી ગઈ

વર્જિનિયામાં નૅશનલ ગૉલ્ફ કોર્સ પાસેથી પસાર થતા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વાહનોના કાફલા તરફ વચલી આંગળી બતાવીને અશ્લીલ ઇશારો કરનારી પચાસ વર્ષની સાઇકલસવાર મહિલા જુલી બ્રિસ્કમૅનને સ્થાનિક સરકારી કૉન્ટ્રૅક્ટરની ઑફિસની નોકરીમાંથી બરતરફ કરવામાં આવી છે.

વિજય માલ્યા લંડનમાં જોઈ લોકો હુરિયો બોલાવ્યો : કહ્યું...ચોર, સાલા ચોર

વિજય માલ્યા લંડનના ઓવલમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચ જોવા પહોંચ્યા ત્યારે ત્યાં હાજર દર્શકોએ આવી બૂમો પાડીને તેમનો હુરિયો બોલાવ્યો

Joomla SEF URLs by Artio