ઉદ્ધવ ઠાકરેએ BJPને ફેંક્યો પડકાર : હિંમત હોય તો ચૂંટણી યોજો

શિવસેના લડાયક મૂડમાં : નાંદેડમાં યોજાયેલી રૅલીમાં પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ BJPને ફેંક્યો પડકાર: સરકારમાંથી બહાર પડો અને મુદત પહેલાં ચૂંટણી લડી બતાવો

શતાબ્દી હૉસ્પિટલમાં ઉંદરોનો ઉત્પાત, 2 પેશન્ટની ચામડી કોતરી ખાધી

કાંદિવલીમાં BMCની શતાબ્દી હૉસ્પિટલમાં મહિલા વૉર્ડમાં સારવાર લઈ રહેલી બે સિનિયર સિટિઝન મહિલા પેશન્ટોને ગઈ કાલે વહેલી સવારે ઉંદરો કરડી ગયા હતા.

બીફ ડિશનો વિડિયો પોસ્ટ કરવા બદલ પસ્તાળ પડ્યા પછી કાજોલે કરી ચોખવટ

પોતાના એક દોસ્તે બનાવેલી બીફ એટલે કે ગૌમાંસની વાનગીનો વિડિયો પોસ્ટ કરવા બદલ સોશ્યલ મીડિયામાં કાજોલ પર પસ્તાળ પડી હતી. એ પછી કાજોલે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે એ ગૌમાંસની નહીં, એ ભેંસના માંસની ડિશ હતી.

કાંદિવલી પોલીસને રાધેમાનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવા હાઈ કોર્ટે આદેશ આપ્યો

ગૉડવુમનનું નામ આરોપી તરીકે ચાર્જશીટમાંથી કાઢી નાખવામાં આવતાં હાઈ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી

Joomla SEF URLs by Artio