મુલુંડમાં પાંચ રસ્તા જંક્શન પર બુધવારે સવારે ઊભેલાં ૯૫ વર્ષનાં સિનિયર સિટિઝન શાન્તા જોશી ઉર્ફે ચંદામણિને પૂરપાટ ઝડપે આવેલી હૉન્ડા સિટી કાર કચડીને જતી રહી હતી. ...
Mulund
થાણે-મુલુંડ-નાહૂર-ભાંડુપના રેલવેયાત્રીઓને જૂન સુધીમાં વધુ સુવિધાઓ આપવાના ધ્યેયમાં સેન્ટ્રલ રેલવે કેટલીક હદે હજી અસફળ પુરવાર થઈ રહી છે
સેન્ટ્રલ રેલવેનાં આ ચાર સ્ટેશનો પરથી પ્રવાસ કરતા પ્રવાસીઓને ઓછી હાડમારી થાય એ માટે રેલવે-પ્રશાસન તરફથી અનેક સુધારા કરવામાં આવી રહ્યા હતા. ...
મુલુંડના ગુજરાતીની વિટંબણા : પોતે જેને શોધવા પોલીસમાં ફરિયાદ કરી એ સાવકી દીકરીએ જ આરોપ મૂક્યો જાતીય સતામણીનો
મુલુંડ (વેસ્ટ)ના નેતાજી સુભાષ રોડ પર રહેતા બાવન વર્ષના ગુજરાતી પ્રકાશ સચદેવની સામે તેમની સાવકી પુત્રીએ જાતીય સતામણીની ફરિયાદ કરતાં પ્રકાશ સચદેવને પોલીસની હિરાસતમાં રહેવાનો સમય આવી ગ ...
કમ્પોસ્ટ ખાતર બનાવો અને દેશમાંથી ગંદકી ઓછી કરો
મુલુંડની કચ્છી-ગુજરાતી મહિલાઓ આ નવતર પ્રયોગમાં અગ્રણી ...
ટ્રાફિક-સમસ્યાનો અંત હાથવેંતમાં
સ્થાનિક રહેવાસીઓ ટ્રાફિક-પોલીસ બનીને આ કાર્ય કરી શકે છે : ભૂતપૂર્વ ટ્રાફિક-પોલીસ ઑફિસર ...
બેદરકારી BMCની અને સજા સામાન્ય જનતાને
BMCની બેદરકારીને કારણે આવા બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે જેને લીધે સામાન્ય જનતાએ હાલાકી ભોગવવી પડી છે. ...
મુલુંડમાં આ ટ્રક દુકાનોમાં કેવી રીતે ઘૂસી ગઈ?
મુલુંડ (વેસ્ટ)માં MG રોડ પર ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે ફુલ સ્પીડમાં આવેલી ટ્રકે બેસ્ટની બસને જોરદાર ટક્કર મારતાં થયેલા અકસ્માતમાં ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. ...
RP રોડ પર કામ ચાલુ છે કે મજાક?
RP રોડનું એક તરફનું કામ પડતું મૂકી બીજી બાજુનો રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ મિડ-ડે LOCALને કારણે અટકેલું કામ ફરી શરૂ થયું હતું જે BMCની બેદરકારીને લીધે ફરી અટકી ગયું છે. ...
રૅશન-ઑફિસ કે સાડીનો સ્ટોર?
મુલુંડ-વેસ્ટના સરોજિની નાયડુ રોડ પર આવેલી રૅશન-ઑફિસમાં પોતાનાં કામ માટે ગયેલા મુલુંડવાસીઓ ત્યાં કામ કરતી મહિલા-અધિકારીઓની કામચોરી અને તેમની ગેરવર્તણૂકથી એકદમ સ્તબ્ધ જ થઈ ગયા હતા. ...
RP રોડનું એક તરફનું કામ પડતું મૂકીને બીજી બાજુનો રસ્તો ખોદી નાખવામાં આવ્યો
મુલુંડ-વેસ્ટના RP રોડના ડમ્પિંગ રોડ તરફના ભાગમાં ગટર નવેસરથી બનાવવાનું કામ ચાલુ હતું જે પડતું મૂકીને BMCના કૉન્ટ્રૅક્ટરે રોડને બીજી તરફથી ખોદવાનું કામ શરૂ કરી દીધું હોવાથી RP રોડના રહેવ ...
સ્મશાનમાં દારૂની બૉટલોનું શું કામ?
મુલુંડના સ્વર્ગદ્વાર’માં જ્યાં લોકો પોતાના જીવનનો છેલ્લો વિસામો લેતા હોય છે એવા સ્મશાનમાં દારૂની બૉટલોનું શું કામ એવો સવાલ મુલુંડવાસીઓના મનમાં આવતો હોય છે. ...
પ્રૉપર્ટી કાર્ડ પર નામ ચડાવ્યું સિટી સર્વેવાળાઓએ અને કાગળો માગે સોસાયટી પાસે
મુલુંડ-ઈસ્ટના સાને ગુરુજીનગરમાં આવેલી સરોજ દર્શન કો-ઑપરેટિવ સોસાયટી પાસેથી મુલુંડના સિટી સર્વે ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ન ફક્ત ભૂમિમાપન માટે લાગતા રૂપિયા લઈ લીધા. ...
પોસ્ટમૉર્ટમને લીધે મુલુંડના ગુજરાતીના મૃત્યુ વિશે શંકા
રજની પરમારના પરિવારજનો જોકે કહે છે કે તેમનું મોત હાર્ટ-અટૅકને લીધે થયું
...મુલુંડના મૉલમાં બે કપલ પર હુમલો કરવાના આરોપસર ચાર નબીરાની અરેસ્ટ
મુલુંડમાં આવેલા R-મૉલમાં સોમવારે રાતે બે કપલ ડિનર બાદ ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે બન્ને કપલ પર ચાર જણે હુમલો કર્યો હતો. ...
કૌન સચ્ચા કૌન જૂઠા?
BMCએ તારાબાઈ મોડક ઉદ્યાન પરના બ્રહ્માકુમારીવાળાઓના તમામ અધિકાર છીનવી લીધા ...
મુલુંડ લાઇબ્રેરીની દુર્દશા માટે જવાબદાર કોણ?
મુલુંડ-વેસ્ટના પુરુષોત્તમ ખેરાજ રોડ પર આવેલી જિલ્લા ગ્રંથાલય અધિકારી કાર્યાલયમાંની પબ્લિક લાઇબ્રેરીની હાલત એટલી કથળી ગઈ છે કે જો એનું રિપેરિંગ કરવામાં ન આવ્યું તો કોઈને ગંભીર ઈજા થ ...
મૅરથૉન ઍવન્યુ લેનના રહેવાસીઓ એક ફેરિયાને હટાવવામાં સફળ થયા
મુલુંડ-વેસ્ટના LBS માર્ગ પર આવેલા મૅરથૉન ઍવન્યુ જેવી મુલુંડની અપર ક્લાસ લોકૅલિટીની ફેરિયારૂપી એક મુસીબતને હટાવવામાં મૅરથૉન ઍવન્યુ લેનના રહેવાસીઓને સફળતા મળી છે. ...
મુલુંડ રેલવે-પરિસરને નો સ્મોકિંગ ઝોન બનાવવા માગે છે રેલવે-સ્ટેશનના મૅનેજર
મુલુંડ-વેસ્ટમાં સ્ટેશનની બહાર પણ નહીં નીકળ્યા હો અને ત્યાં જ તમને દીવાલ પર પાન-તમાકુની પિચકારીઓ અને સિગારેટ-તમાકુનો કચરો ફેંકતા લોકો દેખાશે. ...
ગણેશ ગાવડે રોડ અને ઝવેર રોડના કૉર્નર એકસાથે ખોદીને BMCએ હેરાન કરી મૂક્યા
મુલુંડના અનેક મહત્વના રોડનું રિનોવેશન કે ગટરોનું કામ BMC દ્વારા ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી મુલુંડવાસીઓની તકલીફનો અંત જ નથી આવતો. ...
ફરી આપવામાં આવ્યું લોક એવરેસ્ટના કૂતરાઓને ઝેર
મુંલુંડ-વેસ્ટમાં સ્ટેશન નજીક JSD રોડ પર આવેલા લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સના ત્રણ કૂતરાઓને ઝેર આપીને એમના જીવનનો અંત લાવી દેવામાં આવ્યો છે. ...
Page 1 of 33