મલાડના મુસ્લિમ પરિવારને થયો લોકોની માનવતા અને પવઈની હૉસ્પિટલની ઉદ્ધતાઈનો અનુભવ

લગ્નમાં મુમ્બ્રા જતા બે પરિવારની બસ IIT પાસે ઊંધી વળી ગઈ: એક યુવાનનું મોત, બાળકો સહિત બાવીસ જણને ગંભીર ઈજા

ફરિયાદી મહિલાને પ્રિન્સિપાલની કૅબિનમાંથી મારા પતિએ બહાર કાઢેલી અને એનો તેણે બદલો લીધો

મલાડ (ઈસ્ટ)ની સ્કૂલમાં બનેલી શારીરિક શોષણની ઘટનામાં પકડવામાં આવેલા પ્યુનની પત્નીએ મિડ-ડેને કહ્યું...

ઝાડના છાંયડામાં વિશ્રામ કરતા બેસ્ટના ડ્રાઇવરનો ડાળીએ જીવ લીધો

કાંદિવલી-ચારકોપમાં ઠાકરે નગર બસ-સ્ટેશન ખાતે બ્રેક દરમ્યાન આંબાના ઝાડ નીચે બેઠેલા બેસ્ટના ડ્રાઇવરના માથે અચાનક ડાળી તૂટી પડતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

પત્નીના લફરાથી કંટાળીને પતિએ ઝેર ખાઈ જીવન ટૂંકાવ્યું

કાંદિવલી (ઈસ્ટ)માં હનુમાનનગર વિસ્તારમાં વડારપાડામાં ભાડાના ઘરમાં રહેતા ૨૫ વર્ષના કિશોર પ્રજાપતિએ પત્નીના અફેરથી કંટાળીને રવિવારે રાતે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી.

ચીનમાં રઝળી પડેલા મલાડના ડૉક્ટરોને મુંબઈથી ફાળો ભેગો કરી છોડાવવા પડ્યા

દહિસરના ટૂર-ઑપરેટર તરફથી વિદેશી ટૂર-ઑપરેટરને પૂરતી રકમ ન ચૂકવાઈ એટલે પચીસ જણનું ગ્રુપ કફોડી હાલતમાં મુકાઈ ગયું : દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ

Joomla SEF URLs by Artio