Ghatkopar

હું વાસણભાઈ આહીર બોલું છું ચેતજો આવા ફોનથી

ગુજરાતના આ મિનિસ્ટરના નામે કેટલાય લોકો પાસેથી પૈસા પડાવ્યા એક ઠગે, ઘાટકોપરના નેતા પ્રવીણ છેડાના દોઢ લાખ રૂપિયા નસીબજોગે બચી ગયા

...
Read more...

પ્રકાશ મામા, હમેં સુરક્ષિત ઘર કબ મિલેગા?

હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાના ઘાટકોપરના ઘર પાસે માહુલ મોકલી દેવાયેલાં વિદ્યાવિહારનાં બાળકોની ગાંધીગીરી : પ્લૅકાર્ડ અને ગુલાબનાં ફૂલ સાથે પહોંચ્યાં, પરંતુ પ્રકાશભાઈ મળ્યા નહોતા : આ ...

Read more...

BMCના ક્લીન-અપ માર્શલનો ભાંડો ફોડ્યો ગુજરાતી ડૉક્ટરે

ઘાટકોપરમાં રેલવે-સ્ટેશન પાસે યુનિફૉર્મ અને આઇડેન્ટિટી કાર્ડ વગર તેમ જ રસીદ આપ્યા વગર લોકો પાસેથી ફાઇન વસૂલ કરે છે ક્લીન-અપ માર્શલ: રેલવેની હદમાં દંડાત્મક કાર્યવાહી કરી રહેલા આ માર્શલો ...

Read more...

ઘાટકોપરમાં ફેરિયાનો ચાલીસ મિનિટનો ગજબ ડ્રામા

માથા પર ભગવું કપડું બાંધી અને હાથમાં ભગવો ઝંડો લઈને બાંકડો ઉપાડી જતી BMCની વૅન સામે સૂઈને ‘એક મરાઠા લાખ મરાઠા’ના કર્યા સૂત્રોચ્ચાર ...

Read more...

વર્ષો પછી ફરીથી LBS માર્ગને પહોળો કરવા સક્રિય બની BMC

તોડફોડની કાર્યવાહી શરૂ : જોકે મેટ્રો રેલનું બાંધકામ રોડના કામમાં બની શકે છે અવરોધક ...

Read more...

દંડથી બચવા ઘાટકોપર મેટ્રો સ્ટેશન પરથી યુવકે ૩૦ ફુટ નીચે કૂદકો માર્યો

ઘાટકોપર મેટ્રો રેલવે-સ્ટેશન પર દંડ ભરવો ન પડે એ માટે ૧૮ વર્ષના એક યુવકે રવિવારે રાત્રે ૩૦ ફુટ નીચે રસ્તા પર કૂદકો માર્યો હતો. આ બનાવમાં યુવકને પગમાં ફ્રૅક્ચર થયું હતું.

...
Read more...

લોકોને કહો કે પહેલાં ફેરિયાઓ પાસેથી ખાવાનું બંધ કરે

BMCના અધિકારીઓએ ખાઉગલી સામે ફરિયાદ લઈને ગયેલા જાગરૂક નાગરિકોને આપી સુફિયાણી સલાહ ...

Read more...

પહેલાં બેફામ અને પછી બેકાર

તિલક રોડના શાકભાજીવાળાઓની BMCના અધિકારીઓ સાથે મારામારી થતાં તિલક રોડની શાકભાજી માર્કેટ દસ દિવસ બંધ રહી હતી. ...

Read more...

ઘાટકોપર સ્ટેશનની પૅસેન્જર લિફ્ટમાં ચાર મુસાફરો ૪૫ મિનિટ સુધી ફસાયા

ઇમર્જન્સી ફોન બેકાર નીકળ્યો, બઝરનો અવાજ સાંભળીને પ્રાઇવેટ કંપનીનો લિફ્ટમૅન મદદે આવ્યો

...
Read more...

ગાર્ડનમાં નશો કે અશ્લીલ હરકતો કરતાં ઝડપાઈ ગયા તો પોલીસના દંડા ખાવા તૈયાર રહેજો

આવી ચેતવણી આપતાં પોસ્ટરો તો લગાડ્યાં, પણ સ્થાનિક રહેવાસીઓએ કરી બધાં ગાર્ડનમાં સિક્યૉરિટી વધારવાની ડિમાન્ડ ...

Read more...

અબ કબ તક

વિદ્યાવિહારના ડૉ. આંબેડકરનગર અને ભીમનગરના સ્લમવાસીઓનું પુનર્વસન ક્યારે થશે?: ક્યાં સુધી અન્ય રહેવાસીઓએ તેમનો ત્રાસ સહન કરવો પડશે? : રાજનેતાઓ પાસે છે આનો જવાબ ...

Read more...

રાજનેતાઓ ને સામાજિક કાર્યકરો ઊણા ઊતર્યા?

ટ્રાફિક-વિભાગ પાસે ઘાટકોપરના ટ્રાફિક-નિયંત્રણ માટે પોલીસ નથી અને વાહનચાલકો પાસેથી પૈસા વસૂલ કરવા માટે ટ્રાફિક-પોલીસની ટીમ સમયાંતરે હાજર થઈ જાય છે. ...

Read more...

માનવતાની મિસાલ

વિદ્યાવિહારના બેઘર બનેલા ૪૦૦૦ સ્લમવાસીઓને જમાડી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ

...
Read more...

ફુટપાથ પરથી ફૂડ-સ્ટૉલો અને ફેરિયાઓને હટાવવા સહીઝુંબેશ

જાગરૂક નાગરિકોની બનેલી અસોસિએશન ઑફ ઘાટકોપર રેસિડન્ટ્સ ફૉર સિવિક રાઇટ્સ સંસ્થા દ્વારા સામાન્ય જનતાને આ અભિયાનમાં જોડાવા આહ્વાન ...

Read more...

ધો ડાલા?

ગઈ કાલે મુલુંડમાં BJPના જ એક કાર્યકરે કિરીટ સોમૈયાને ત્રણ-ચાર લાફા ચોડી દીધા હોવાની ચર્ચા, જોકે સંસદસભ્ય પોતે કહે છે કે આવું કંઈ નથી ...

Read more...

ફરીથી એક નવી આશા

ગારોડિયાનગરના બે રોડ માટે સ્ટૅન્ડિંગ કમિટીમાં દસ કરોડ રૂપિયા મંજૂર થતાં ચાલીસ વર્ષ પછી સિમેન્ટના રોડ બનશે ...

Read more...

ઘાટકોપરની ગારોડિયા ઇન્ટરનૅશનલ સ્કૂલના ૩૦૦ સ્ટુડન્ટ્સનું ભાવિ અધ્ધરતાલ

બધું લોલંલોમ ચાલે છે, સ્કૂલ પાસે નથી UDISE નંબર કે નથી સરકારી NOC

...
Read more...

શું BMC હેઠળ આવતું નથી ઘાટકોપર-વેસ્ટ?

ફેરિયાઓના ત્રાસથી કંટાળેલા સ્થાનિક રહેવાસીઓનો સણસણતો સવાલ ...

Read more...

કાયદેસર કે ગેરકાયદે?

રહેવાસીઓની ફરિયાદથી નહીં, BMCના અધિકારીઓ પર હુમલો થવાથી તિલક રોડની શાકમાર્કેટ ૧૦ દિવસ બંધ રહી ...

Read more...

ગારોડિયાનગરના બે રોડનું કામ ઘોંચમાં પડી ગયું

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનું ભૂમિપૂજન કરેલું : ગારોડિયાનગરના બે રોડ BMCએ હસ્તગત કરી લીધા છે એવી ખોટી માહિતી કોર્ટને આપનાર N વૉર્ડના ભૂતપૂર્વ વૉર્ડ-ઑફિસર સુધાંશુ દ્વિવેદીને BMCના કમ ...

Read more...

Page 1 of 39

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK