ઘાટકોપર ગુજરાતી સમાજ દ્વારા ઘાટકોપરમાં બે દિવસનો અનોખો શરદોત્સવ

પહેલી ઑક્ટોબરે દાંડિયાકિંગ્સ હનીફ-અસલમ અને ઓસમાણ મીર તથા બીજી ઑક્ટોબરે દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક રમઝટ બોલાવશે

૧૫ ઑગસ્ટે લગ્નની જાનમાં છલકાયો રાષ્ટ્રપ્રેમ

ઘાટકોપરમાં કોઠારી પરિવારના જાનૈયાઓએ રાષ્ટ્રગીત પર પરેડ કરીને વન્દે માતરમ્ અને ભારતમાતા કી જયના નારા સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને પછી હૉલમાં પ્રવેશ કર્યો

ધો ડાલા?

ગઈ કાલે મુલુંડમાં BJPના જ એક કાર્યકરે કિરીટ સોમૈયાને ત્રણ-ચાર લાફા ચોડી દીધા હોવાની ચર્ચા, જોકે સંસદસભ્ય પોતે કહે છે કે આવું કંઈ નથી

ગારોડિયાનગરના બે રોડનું કામ ઘોંચમાં પડી ગયું

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનું ભૂમિપૂજન કરેલું : ગારોડિયાનગરના બે રોડ BMCએ હસ્તગત કરી લીધા છે એવી ખોટી માહિતી કોર્ટને આપનાર N વૉર્ડના ભૂતપૂર્વ વૉર્ડ-ઑફિસર સુધાંશુ દ્વિવેદીને BMCના કમિશનરે સસ્પેન્ડ કર્યા

Joomla SEF URLs by Artio