માનવતાને શર્મશાર કરતી તસવીરો : ફક્ત 2 દિવસના નવજાત શિશુને ફેંકી દેવાયું

માનવતાને શરમાવી દે એવો એક બનાવ નાલાસોપારામાં બન્યો છે. એ વિશે વધુ કહેવાની જરૂર નથી, ફક્ત આ તસવીરો પર નજર નાખશો તો એનો અંદાજ લગાડી શકાય એમ છે.

બે ગમખ્વાર ઘટનાઓ

ડ્રાઇવર ન આવ્યો એટલે દહિસરના ગુજરાતી બિઝનેસમૅન જાતે ગાડી લઈને નીકળ્યા અને હૈદરાબાદ હાઇવે પર થયેલા ભીષણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

Joomla SEF URLs by Artio