કબૂતરખાનાંઓનું આવી બન્યું છે

કબૂતરોની ચરકને લીધે થયેલા ફેફસાના ઇન્ફેક્શનથી અવસાન પામેલાં બોરીવલીનાં ગુજરાતી મહિલા વિશેના રિપોર્ટ પછી MNSએ માગણી કરી દાદરના ઐતિહાસિક કબૂતરખાનાને બંધ કરવાની

દાદરનો રેડીમેડ ગાર્મેન્ટ્સનો કચ્છી વેપારી મોત સામેનો જંગ હાર્યો

૨૭ જુલાઈએ શરાબી સાથીદારે છરીથી તેને જખમી કર્યો ત્યારથી મનીષ સંગોઈ બેભાન જ હતો : બન્ને વચ્ચે શું ઝઘડો થયો એનું રહસ્ય શોધી રહી છે પોલીસ

દલિતોના હિંસક આંદોલન સામે વેપારીઓનો આક્રોશ

મંગળવારે થયેલી તોડફોડથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન : પોલીસ-કમિશનર અને મુખ્ય પ્રધાન સમક્ષ કાયદાકીય પગલાં લેવાની માગણી

આગને કારણે ૭૦ પરિવારો બેઘર

એટલું જ નહીં, દાદરના ૧૦૦ વર્ષ જૂના બિલ્ડિંગની ઇલેક્ટ્રિક મીટરની કૅબિનમાં શૉર્ટ સર્કિટ થવાને લીધે લાગેલી આગમાં કરોડો રૂપિયાનું પણ નુકસાન

માટુંગાના પાંચ રસ્તા ખરાબ કામને લીધે જમીનમાં ખૂપી ગયા

રસ્તાના ખોદકામ પછી બરાબર સમારકામ ન થયું હોવાને લીધે માટુંગાના પાંચ રસ્તા સુધરાઈની બેપરવાહીને લીધે જમીનમાં ખૂંપી ગયા છે.

Joomla SEF URLs by Artio