Mumbai Local

Mumbai Local

ઝાકિર નાઈક તપાસમાં સહકાર આપતો નથી તો કોર્ટ કેમ તેની અરજી પર વિચાર કરે?

આવું કહીંને અદાલતે ચાર્જશીટ વિરુદ્ધની તેની અરજી ફગાવી દીધી ...

Read more...
Mumbai Local

રેલવે-પોલીસે આપ્યો વિરારના ગુજરાતી યુવાનને સુખદ આંચકો

ટ્રેનમાં ભુલાઈ ગયેલી બૅગ ફક્ત ત્રણ કલાકની અંદર પાછી મળી: બૅગ આપવા કેળવેથી પોલીસ-કૉન્સ્ટેબલ વિરાર સ્ટેશને આવ્યો ...

Read more...
Mumbai Local

લોકોને પોતાની ઑફિસમાં બોલાવે અને પોતે તેમના ઘરે પહોંચી જઈને હાથસફાઈ કરી આવે

૧૯ પોલીસ-સ્ટેશનમાં તેની વિરુદ્ધ નોંધાયા છે ગુના : કળવા પોલીસે ૪૭ લાખ રૂપિયાના દાગીના જપ્ત કર્યા

...
Read more...
Mumbai Local

પેટ્રોલ અને ડીઝલને GST કરવેરા તંત્ર હેઠળ પણ લાગુ પડશે હાલ મુજબનું કરમાળખું

પેટ્રોલ અને ડીઝલને GST કરવેરા તંત્ર હેઠળ મૂકવાની વાત છે, પરંતુ એના પરનું કરમાળખું હાલ મુજબ જ રહેશે એમ ટોચના એક સરકારી અધિકારીએ જણાવ્યું છે. ...

Read more...
Mumbai Local

મુંબઈમાં ઑડ-ઈવન પાર્કિંગની વિચારણા

કાલબાદેવી જેવા ગીચ વિસ્તારોમાં આવી રીતે ટ્રાફિકની સમસ્યા ઉકેલવાની યોજના હોવાનું બૉમ્બે હાઈ કોર્ટને જણાવાયું  ...

Read more...

Page 1 of 2483

  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  4 
  •  5 
  •  6 
  •  7 
  •  8 
  •  9 
  •  10 
  •  Next 
  •  End 
  • »