What’s up, 2016? : આ વર્ષના અદ્ભુત ટેક્નૉટ્રેન્ડ્સ

૨૦૧૫નું વર્ષ સ્માર્ટવૉચ અને ફિટનેસ-ટ્રૅકર જેવા ડિવાઇસના નામે રહ્યું એ સાથે વેઅરેબલ ટેક્નૉલૉજીનાં વિધિવત્ મંડાણ પણ થઈ ગયાં. હવે જોઈએ ૨૦૧૬માં કેવી-કેવી ટેક્નૉલૉજીઓ આપણી લાઇફ બદલવા થનગની રહી છે

સૌરઊર્જાથી વિશ્વભ્રમણ કરવા નીકળેલું પ્લેન આજે અમદાવાદમાં

સૌરઊર્જાથી ચાલતું સોલર ઇમ્પલ્સ ૨ નામનું આ પ્લેન ગઈ કાલે અબુધાબીથી દસ કલાકે મસ્કત પહોંચ્યું અને હવે આજે અમદાવાદ આવશે અને ત્યાંથી વારાણસી જશે: ૩૫,૦૦૦ કિલોમીટરની મુસાફરીમાં કુલ ૧૨ સ્ટૉપેજ છે

ઘરમાં વસાવવાનું મન થાય એવા અનોખા આવિષ્કારો

થોડાક દિવસ પહેલાં જપાનની રાજધાની ટોક્યોમાં પહેરી શકાય એવી ટેક્નૉલૉજીનું પ્રદર્શન યોજાયું હતું. એમાં આપણાં રોજિંદાં કામોને સરળ બનાવી દે એવાં ટચૂકડાં મશીનો અને ઍપ્લિકેશન્સ રજૂ થયાં હતાં. આવો જોઈએ એમાંનાં કેટલાંક ઉપકરણો...

સર ઝુકાને સે કુછ નહીં હોતા, સર ઉઠાઓ તો કોઈ બાત બને

સપોઝ આપણે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હોઈએ અને કમ્પાર્ટમેન્ટમાં કોઈ આતંકવાદી ઘૂસીને ધડાધડ ગોળીઓ છોડવા માંડે ત્યારે આપણી પ્રાયૉરિટી આપણી જાતને બચાવવાની હશે કે પેલા આતંકવાદીને ઘેરી વળીને પકડી લેવાની?

ટેક્નૉલૉજીનો તરખાટ

અમેરિકાના લાસ વેગસમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રૉનિક્સ એક્ઝિબિશનમાં રજૂ થયેલાં અનેક નવાં ગૅજેટ્સ ગયા અઠવાડિયે આપણે જોયાં. આવા આવિષ્કારો હજીયે ઘણા છે

પત્ની સાથે રોજ વાત કરવાથી હાર્ટ-અટૅકનું રિસ્ક ઘટે છે

અમેરિકાના કૅલિફૉર્નિયામાં ૨૮૧ જેટલા મિડલ-એજ માણસો પર થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે જે લોકો તેમની પત્ની કે પાર્ટનર સાથે થાકીને ઑફિસથી ગયા બાદ પૉઝિટિવ વાતો કરે છે તેમને હાર્ટ-અટૅક કે પક્ષઘાતના હુમલાનું રિસ્ક ઘટે છે.

લેટેસ્ટ ટેક્નૉલૉજીના આવિષ્કારો હજી ઘણા છે

અમેરિકાના નેવાડા રાજ્યના લાસ વેગસમાં આજકાલ વિશ્વનું સૌથી મોટું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ શોમાં રજૂ થયેલી ટેક્નિકો આપણી આવતી કાલને જબરદસ્ત બદલી નાખે એવી છે. બે દિવસથી આપણે એના કેટલાક નમૂનાઓ જોઈએ છે. ટેક્નૉલૉજીના મહાકુંભ સમાન આ એક્ઝિબિશનમાંના બીજા કેટલાક આવિષ્કારો પર નજર કરીએ.

જુઓ, ૨૦૧૫માં ટેક્નૉલૉજી કેટલી આગળ લઈ જશે

અમેરિકાના નેવાડા રાજ્યના લાસ વેગસમાં હાલમાં ૨૦૧૫નો કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ શો શરૂ થયો છે. ૯ જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં આપણી રોજિંદી જિંદગીને સરળ બનાવે એવી નાની-મોટી આઇટમોનું પ્રદર્શન કરવા દુનિયાભરમાંથી ૩૬૦૦ કંપનીઓ લેટેસ્ટ પ્રોડક્ટ્સ લઈને પહોંચી ગઈ છે. આ પ્રદર્શન જોવા લગભગ દોઢ લાખ લોકો આવશે એવી અપેક્ષા છે

Joomla SEF URLs by Artio