ઓટ્સ ઇડલી

એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખી તતડે એટલે એમાં અડદની દાળ ગુલાબી થાય એટલે એમાં લીલાં મરચાં, લીમડો, હિંગ નાખી વઘાર કરવો.

બટાટાની પૂરી

એક બોલમાં ઘઉંનો લોટ અથવા મલ્ટિગ્રેન આટો લઈ એમાં ખમણેલા બટાટા, બધા મસાલા મિક્સ કરી પૂરી જેવો કડક લોટ બાંધીને તેલ લગાડી ૧૦ મિનિટ માટે સાઇડમાં રાખવું.

Joomla SEF URLs by Artio