ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં REITને હજી ગતિ નથી મળી, પણ એનાં બેઝિક્સ જાણવા રસપ્રદ રહેશે

રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીએ વધાવી લીધેલા મુખ્ય સરકારી નિર્ણયોમાંથી એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs)ને આપવામાં આવેલી મંજૂરીનો નિર્ણય છે. નાના ઇન્વેસ્ટરો રિયલ એસ્ટેટમાં મૂડીરોકાણ કરે એ માટે અનેક દેશોમાં આવાં ટ્રસ્ટ્સ ચાલે છે.

ભિંડીબજાર ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રૅક ક્લિયરન્સ મળ્યું

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે મહત્વાકાંક્ષી ભિંડીબજાર ક્લસ્ટર ડેવલપમેન્ટની યોજનાને ફાસ્ટ ટ્રૅક ક્લિયરન્સ આપવાની જાહેરાત કરતાં આ યોજના ઝડપથી પૂર્ણ થવા માટેનો માર્ગ મોકળો બન્યો છે.

વડોદરામાં લક્ઝરી હાઉસિંગ સેક્ટરમાં ઝડપી પ્રગતિ

દ્વિતીય કક્ષાનાં ઝડપથી વિકસતાં શહેરોમાંના એક વડોદરામાં રિયલ એસ્ટેટ સેક્ટર નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે. મોટા ભાગે કિફાયતી રહેઠાણો માટે જાણીતું આ શહેર હવે ભારતના લક્ઝરી હાઉસિંગના નકશા પર પણ મહત્વપૂર્ણ બન્યું છે.

નવા ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાનને લીધે ડેવલપમેન્ટ જ નહીં પણ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પણ અટવાઈ ગયા

નવા ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનમાં FSIની જોગવાઈઓથી અનેક પ્રકારની ગૂંચવણો સર્જા‍વાની શક્યતા : કન્વેયન્સની સમસ્યા હજી અધ્ધરતાલ

૭૫૦ સ્ક્વેર ફીટ સુધીના ફ્લૅટ્સ માટે સ્ટૅમ્પ-ડ્યુટીમાં ઘટાડો થઈ શકે

આટલા એરિયા સુધીનાં ઘરો માટે ડ્રાફ્ટ હાઉસિંગ પૉલિસીમાં સરકારે નવી કૅટેગરી બનાવી : પાંચ ટકાને બદલે, એક, બે કે ત્રણ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી ભરવી પડશે : રજિસ્ટ્રેશન-ફી પણ ૨૫,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવશે

થાણેમાં મિડ-ડેનું ત્રણ દિવસનું પ્રૉપર્ટી-પ્રદર્શન શરૂ

ગુઢીપાડવાના શુભ પ્રસંગે મિડ-ડે હૉટ પ્રૉપર્ટીએ એક પ્રદર્શનનું આયોજન કર્યું છે, જે તમને તમારા સ્વપ્નનું ઘર શોધવામાં મદદરૂપ નીવડશે.

Hot Property : ૨૦૨૨ સુધીમાં છ કરોડ ઘરો બાંધવા માટે નૅશનલ હાઉસિંગ મિશન શરૂ થશે

દેશના સ્વાતંત્ર્યના ૭૫મા વર્ષે એટલે કે ૨૦૨૨ સુધીમાં પ્રત્યેક પાસે ઘર હોય એવા  વિઝનને પૂર્ણ કરવા સરકાર ટૂંક સમયમાં નૅશનલ હાઉસિંગ મિશન શરૂ કરશે.

વડોદરાના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ક્રાંતિના મંડાણ થઈ ચૂક્યા છે : પાર્થ ગણાત્રા

મારા વ્યક્તિગત અનુભવોની જ વાત નથી, પણ મારો અભ્યાસ અને માર્કેટના પ્રવાહો જોતાં હું માનું છું કે આગામી ૩ વર્ષમાં વડોદરાનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર અત્યંત ઝડપી સ્તરે આગળ વધવાનું છે.

હોટ પ્રોપર્ટી : ઓછા બજેટમાં ફ્લૅટ ખરીદવા માટે સેન્ટ્રલ સબર્બ્સ સૌથી શ્રેષ્ઠ

સેન્ટ્રલ રેલવેમાં કલ્યાણથી બદલાપુર વચ્ચેનો વિસ્તાર એવો છે જ્યાં ૨૦થી ૩૦ લાખ રૂપિયામાં ફ્લૅટ મળી શકે છે. એથી મિડલ-ક્લાસના લોકો હવે અંબરનાથ, બદલાપુર અને ઉલ્હાસનગરમાં શિફ્ટ થઈ રહ્યા છે.

Joomla SEF URLs by Artio