HEALTH & LIFESTYLE

કેળાં કરતાં કિવીને હેલ્ધી માનો છો?

ઘર કી મુર્ગી દાલ બરાબર એવા હિસાબે આપણે ત્યાં મળતાં લોકલ ફળો, શાકભાજી કે ધાન્યની આપણને કદર નથી. દૂર દેશોમાંથી ઇમ્ર્પોટ કરેલી વસ્તુઓ આપણને હેલ્ધી લાગે છે. આપણને એની કિંમત છે. ૪૦ રૂપિયાનાં એ ...

ગાયનું દૂધ પીવાથી બાળકોની હાઇટ વધે?

આવો અભ્યાસ કૅનેડાના સંશેાધકોએ કર્યો છે. જોકે ભારતીય નિષ્ણાતોનું કહેવું છે કે વનસ્પતિજન્ય દૂધ કે ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ ઓવરઑલ સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે. અલબત્ત, એ દેશી ગાયનું દૂ ...

વેરિકોઝ વેઇન્સમાં જો સમયસર ઇલાજ ન કર્યો હોય તો ગંભીર કૉમ્પ્લીકેશન્સ આવી શકે છે

આ એક સામાન્ય તકલીફ છે, જે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ઘણા લોકોને આ તકલીફથી કોઈ ફરક પડતો નથી, પરંતુ અમુક લોકોમાં આ તકલીફ અત્યંત પીડાદાયક પણ બની રહે છે. જો સમયસર ઇલાજ ન કરાવો તો અમુક કેસમાં એ ઘ ...

ફાંગી આંખની તકલીફ વયસ્કને આવે ત્યારે

મોટી ઉંમરે પણ ફાંગી આંખ આવી શકે છે. સોમાંથી ચાર વયસ્ક લોકો ફાંગી આંખ ધરાવે છે ત્યારે જાણીએ કે વયસ્કમાં જોવા મળતી ફાંગી આંખની તકલીફ પાછળ કયાં-કયાં કારણો જવાબદાર છે ...

મેનોપૉઝ માટે પહેલેથી કઈ રીતે તૈયાર થશો?

૪૦ વર્ષની ઉંમરથી જ જો સ્ત્રી મેનોપૉઝ માટે તૈયાર હોય તો તે એનાં લક્ષણોની તીવ્રતાને ઘટાડી શકે છે અને એને કારણે આવતી મુશ્કેલીઓને સહન કરવાને બદલે એનું નિદાન મેળવી શકે છે. આ તૈયારીમાં મેનોપૉ ...

ની-રિપ્લેસમેન્ટ સર્જરી પહેલાં વેઇટલૉસની શું જરૂર?

જેમને ઘૂંટણની તકલીફ છે એવા લોકો માટે આમ પણ વજન ઉતારવું અઘરું છે. એટલે મોટા ભાગના લોકો હતાશ થઈને આ દિશામાં પ્રયત્ન છોડી દે છે. હાલમાં પાર્લામાં રહેતાં અલકા જોશીએ આ સર્જરી માટે દોઢ મહિનામા ...

તમારું બ્લડ-ગ્રુપ O છે? તો તમને હાર્ટ-ડિસીઝનું જોખમ ઓછું છે

આપણા આખા શરીરને ઑક્સિજનયુક્ત લોહી પહોંચાડવાનું કામ હૃદયનું છે. ...

ડાયાબિટીઝના દરદીઓએ પોતાના મોઢા કરતાં પગને વધુ વખત જોવા જોઈએ

આવું કહે છે ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશનના સાઉથ-ઈસ્ટ એશિયા પ્રદેશના ચૅરમૅન ડૉ. અનિલ ભોરાસકર. લગભગ ૧૫ ટકા ડાયાબિટીઝના દરદીઓને જીવન દરમ્યાન ડાયાબેટિક ફુટ-અલ્સર થાય છે. એને રોકવા માટે જર ...

મોઢામાં જ્યારે દુખાવો અને બળતરા થાય

આ રોગમાં જીભ, તાળવું અને હોઠમાં બળતરા કે દુખાવો થઈ શકે છે. આવું થતું હોય ત્યારે આ દરદીઓ ખોરાક વ્યવસ્થિત લઈ નથી શકતા અને તેમને સાવ ફીકો ખોરાક લેવો પડે છે. છતાં ચિહ્નોમાં રાહત નથી થતી. આ પરિસ ...

લીલાં પાંદડાંવાળી શાકભાજી ચોમાસામાં ન ખાઓ

વળી એમાં માટી, કીડા અને કીટાણુઓની સંખ્યા એટલી વધુ હોય છે કે એ ખાવી રિસ્કી છે. એટલે આ ચાર મહિના એ અવગણો તો એની અવેજીમાં આ સીઝનમાં બીજું શું ખવાય અને ખાવાની બાબતમાં બીજી શું કાળજી રાખવી એ આજે ...

પેશાબ પર અનિયંત્રણની સમસ્યાને છે ઇલાજની જરૂરત

મોટા ભાગે સ્ત્રીઓને તકલીફ આપતી આ બીમારી સામે સ્ત્રીઓ ચૂપ રહે છે અને સહન કરે છે. એવું ન કરતાં આ બાબતે જાગૃત બનીને એના નિષ્ણાત ડૉક્ટરો પાસે જઈ પોતાની આ સમસ્યાનો ઇલાજ કરાવે એ હેતુસર આ અઠવાડિ ...

માણસના શરીરમાં તેનું બીજું હૃદય બનીને તેને જિવાડતું મશીન એટલે પેસમેકર

જ્યારે હૃદયના ધબકારામાં કોઈ પ્રકારની તકલીફ આવે, ખાસ કરીને ધબકારા ઘટી જાય ત્યારે એક ઇલેક્ટ્રિક ડિવાઇસ હાર્ટમાં ફિટ કરવામાં આવે છે; જે ધબકે છે અને દરદીના શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું ...

મેટાબોલિઝમને ફાસ્ટ કરવા માટે શું કરશો?

એટલું જ નહીં; લોહીના પરિભ્રમણને સારું કરવા, ટૉક્સિન્સને હટાવવા, શરીરને પૂરતું પોષણ આપવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ એ ઘણી ઉપયોગી છે. આમ તો એને ફાસ્ટ કરવા માટેના જુદા-જુદા ઘણા જ ...

ભોળાં કબૂતરોનું ચરક બની શકે છે જીવ માટે જોખમી

કબૂતરના ચરકને કારણે ફેફસાંનું એક પ્રકારનું ઇન્ફેક્શન થાય છે, જે લાંબા ગાળે ગંભીર સાબિત થાય છે અને મૃત્યુનું કારક બને છે એટલું જ નહીં; કબૂતરના ચરકના કારણે ૬૦ જેટલા રોગો ફેલાઈ શકે છે ત્યા ...

ચોમાસામાં પેટના રોગોથી બચવા માટે શું કરશો?

ચોમાસામાં જે રોગોનો વ્યાપ વધી જાય છે એમાં પેટ સંબંધિત રોગો ઘણા હોય છે, કારણ કે ચોમાસામાં મલિન પાણીની સમસ્યા રહે છે. વાઇરલ ઇન્ફેક્શન, કૉલેરા, ટાઇફૉઇડ, કમળો જેવા રોગોનું જલદી નિદાન અને સમયસ ...

સ્વાઇન ફ્લુમાં નિદાન મોડું થયું અને ઇલાજ સમયસર ચાલુ ન થાય તો એ ઘાતક નીવડી શકે

મુંબઈમાં છેલ્લાં બે વર્ષમાં આ મૃત્યુના આ પહેલા કેસ હતા. સ્વાઇન ફ્લુ એક સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન છે, પરંતુ અમુક કેસમાં એ ગંભીર સાબિત થાય છે. ખાસ કરીને ફ્લુ થયાના બે-ચાર દિવસ પછી શ્વાસની તકલ ...

ડાયાબિટીઝના દરદીઓએ સ્મોકિંગની આદત પાડવી ઘાતક સાબિત થઈ શકે છે

ડાયાબિટીઝ અને સ્મોકિંગ બન્ને સ્ટ્રોક માટેનાં ખૂબ જ મહત્વનાં કારણો છે. જો બન્ને ભેગાં થાય તો સ્ટ્રોકનું રિસ્ક બમણું થઈ જાય છે. ડાયાબિટીઝ અને સ્ટ્રોક વચ્ચે સીધો અને આડકતરો બન્ને પ્રકારન ...

ભારતમાં ૩૦થી ૪૦ ટકા બાળકો કુપોષણનો શિકાર છે

ઘણા લોકો માને છે કે કુપોષણ ફક્ત ગરીબોનો રોગ છે, પણ એ હકીકત નથી. કુપોષણ બાળકોના વિકાસને રૂંધે છે, તેમના  પર રોગોનું રિસ્ક વધારે છે. આ પ્રશ્ન સરકારનો જનથી, સમાજે પણ આ બાબતે સતર્ક થવું જરૂરી ...

સતત રહેતી ઍસિડિટીને ટાળો નહીં

દોઢ વર્ષથી તે રાત્રે સૂઈ નહોતા શકતા, જે ઑપરેશન પછી શાંતિથી સૂઈ શક્યા. આ વેપારીને છેલ્લાં ૬-૭ વર્ષથી સતત ઍસિડિટી રહેતી અને દવાઓ છતાં તેમનો પ્રૉબ્લેમ વધતો જ રહ્યો. દવાઓથી ઠીક ન થઈ શકતી ઍસિડ ...

દૂધ પણ નડી શકે છે

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે અને એ લેવાથી વ્યક્તિને ભરપૂર પોષણ મળે છે, પરંતુ અમુક પરિસ્થિતિમાં આ સંપૂર્ણ પોષણ આપતો આહાર શરીરને માફક નથી આવતો અથવા તો શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ...

Page 1 of 79

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK