ક્રીએટિવિટીને ક્યાં કોઈ ઉંમર નડે?

૮૫ વર્ષનાં લાભુબહેન સેલારકા આ ઉંમરે પણ કળાત્મક ચીજો બનાવે છે અને સ્વજનોને ગિફ્ટ કરતાં રહે છે. તેઓ માને છે કે આર્થિક, શારીરિક કે માનસિક તકલીફ વખતે સ્વસ્થતા ગુમાવ્યા વગર કોઈ પણ પ્રકારની સર્જનાત્મકતા સાથે જોડાયેલા રહો તો જીવનનો દરેક સંઘર્ષમય પડાવ તમે સારી રીતે પાર કરી શકો છો

દિવાળીમાં ફર્નિચરને અરીસા જેવું ચમકતું બનાવવું છે તમારે?

જો આ સવાલનો જવાબ હા હોય તો તમારે ઇન્ટીરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં લોકપ્રિય કલર-લૅમિનેશનના ટ્રેન્ડ વિશે જાણી લેવું જોઈએ. આ એક એવી પ્રોસેસ છે જે ફર્નિચરને મિરર-ઇફેક્ટ આપવાની સાથે એની આવરદા પણ વધારે છે

કચ્છને માણો માટુંગામાં

શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ-કચ્છી વીસા ઓસવાળ જૈન છાત્રાલયના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત કચ્છ કલા ઉત્સવમાં એક જ છત નીચે કચ્છનાં અનેક કલા-કસબ જોવા મળશે

વિન્ટર હોલીડે માટે બેસ્ટ છે આ 5 સ્વર્ગથી સુંદર ડેસ્ટિનેશન

ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે.મંદમંદ વાતો પવન,ચાંદની ભર્યો પ્રકાશ અને સાથે હોય જો એકમેકનો સાથ તો પછી પુછવુ જ શું? ફુલગુલાબી ઠંડી તો બની જાય આપોઆપ રોમેન્ટિક.

નેપાળના આ મોસ્ટ બ્યુટીફુલ પ્લેસ છે મૃત્યુ પહેલાં એકવાર જોવા જેવા

ભારતના પાડોશી દેશ અને પહાડોની નગરી નેપાળ તેની સુંદરતા માટે જગવિખ્યાત છે.એન્ડવેન્ચર પ્રેમીઓ માટે નેપાળ મજાનો દેશ છે.

સૌંદર્યના મોહતાજ સમા આ સ્થળો વૈજ્ઞાનિકો માટે છે પડકારજનક

જો તમે ફરવાના શોખીન છો તો આ સાત પ્લેસ એકવાર તમારે ચોક્કસથી જોવા જેવા છે.આ સાત પ્લેસ ન માત્ર સૌંદર્યના મોહતાજ છે પણ તેમની ઘણી વિશેષતાઓ છે.

સમાજને શારીરિક નગ્નતા તો દેખાય છે, પરંતુ મનની કે સ્વભાવની નગ્નતા કેમ નથી દેખાતી?

શા માટે આવી નગ્નતા સામે ઊહાપોહ થતો નથી? આમિર ખાનના નગ્ન પોસ્ટર સામે ઊહાપોહ મચાવનાર સમાજને આવા સવાલો થઈ શકે આમિર ખાનની ફિલ્મ ‘ક્ટk’ના નગ્ન પોસ્ટરને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઊહાપોહ મચી રહ્યો છે.

મેંદીમાં હટકે શું થાય? પૂછો આ ગુજરાતી ગર્લને

જન્મથી શ્રવણશક્તિ ન ધરાવતી અને આજે પણ હિયરિંગ એઇડની મદદથી જ સાંભળી શકતી કાંદિવલીની શ્રદ્ધા રાઠોડે મેંદી ક્યાં-ક્યાં મૂકી શકાય એવું સતત વિચારતા રહીને ઘણાં ઇનોવેશન કર્યા છે

સંતાનોની રૂમને કેવી રીતે ડિઝાઇન કરશો?

બાળકોની અલાયદી રૂમ હોય એટલું પૂરતું નથી. તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પહેલેથી જ એ પ્રમાણેની સગવડો ડિઝાઇન કરશો તો સર્જનાત્મકતા ખીલી ઊઠશે