ખાસ બાત - એક જ પ્રકારનો રોગ ધરાવતા આ કપલે એકસાથે સર્જરી કરાવીને એકબીજાને હેલ્ધી વૅલેન્ટાઇન્સ ગિફ્ટ આપી

શૈલેશભાઈ અને કાશ્મીરાબહેન બન્નેને વેરિકોઝ વેઇન્સની તકલીફ હતી. તેમણે વિચાર્યું કે સાથે જ ઑપરેશન કરાવી લઈએ અને ખાસ વૅલેન્ટાઇન્સ ડે પહેલાં જ કરાવીએ જેનાથી રોગમુક્ત હેલ્ધી વૅલેન્ટાઇન્સ ડે એકબીજાની સાથે ઊજવી શકાય. પોતાની પચાસી વટાવી ચૂકેલું આ કપલ દર વર્ષે વગર ચૂક્યે કરે છે વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી

ખાસ બાત - મિડ-ડેના સિનિયર પત્રકાર રોહિત પરીખ સહિત તેમના પરિવારજનોએ ઑર્ગન્સ ડોનેટ કરવાની જાહેરાત કરી

ઘાટકોપર, કાંદિવલી અને અંધેરીમાં રહેતા જૈન પરિવારોના એક ગ્રુપ દ્વારા ગઈ કાલે ઘાટકોપર (વેસ્ટ)ના એક પ્રાઇવેટ હૉલમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પછી ક્ષમાપનાનો કાર્યક્રમ યોજાયો હતો.

ખાસ બાત - હૉસ્પિટલના દરદીઓને ખીર ખવડાવીને કરવામાં આવ્યો શ્રાવણના સોમવારનો અભિષેક

શ્રાવણ મહિનામાં મોટા ભાગના લોકો શંકર ભગવાનને દૂધ ચડાવીને અભિષેક કરતા જોવા મળે છે,

ઢોલી તારો ઢોલ ક્યા બાજે!

નવરાત્રિમાં મોટે ભાગે સિંગરોની બોલબાલા હોય છે, પણ ઢોલ અને ડ્રમ્સ વગાડવાના પોતાના બેમિસાલ કસબ દ્વારા નૈતિક નાગડા વર્ષોવર્ષ ઊભરીને આજે એવો છવાયો છે કે ખેલૈયાઓએ તેને દાંડિયાકિંગનું બિરુદ આપી દીધું છે. ફાલ્ગુની પાઠકની જેમ જ ક્રાઉડ-પુલર બનવામાં સફળ થઈ રહેલા નૈતિક નાગડાની આ લેવલ સુધી પહોંચવાની સફર જોકે આસાન જરાય નહોતી

ખાસ બાત : લોકલ ટ્રેનમાં જન્માષ્ટમીની ઉજવણી ચૉકલેટહંડી ફોડીને

છ વર્ષથી વિવિધ તહેવારો ઊજવતી યુવતીઓએ સતત ત્રીજા વર્ષે ફોડી ચૉકલેટહંડી : પહેલી હંડી બદલાપુરમાં ને બીજી મુલુંડમાં ફોડવામાં આવી

રૉકસ્ટાર ઑન વ્હીલચૅર

૪૫ વર્ષનાં દીપા મલિકે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે ચાલી રહેલી પૅરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે તે પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનારાં દેશનાં પહેલાં મહિલા ઍથ્લીટ બન્યાં છે. કમરથી નીચેનું શરીર કામ ન કરતું હોવા છતાં, જીવલેણ બીમારીમાંથી પાછાં ફર્યા હોવા છતાં દીપા મલિકે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એના વિશે જાણીએ તો થઈ આવે કે ખરેખરી અક્ષમતા તો માણસના મનમાં હોય છે, શરીરમાં નહીં

એક દંતકથા રજનીકાન્ત

રજનીકાન્તની નવી ફિલ્મ કબાલી આજે રિલીઝ થઈ રહી છે. અપેક્ષા પ્રમાણે જ આ ફિલ્મે જબરદસ્ત હાઇપ ઊભો કર્યો છે. સુપરસ્ટાર રજનીકાન્તના ફૅન પોતાના ભગવાનની આ નવી ફિલ્મ જોવા માટે તલપાપડ બન્યા છે ત્યારે રજનીકાન્તના દંતકથારૂપ સ્ટારડમની ચર્ચા ફરી એક વાર છેડાઈ ચૂકી છે

ખાસ બાત : પાકિસ્તાનના બ્લૅક ડેના વિરોધમાં ઘાટકોપરના પૅસેન્જરોએ ઊજવ્યો આર્મી ડે

ઘાટકોપરથી લોકલ ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતું પ્રવાસીઓએ ગઈ કાલે ૨૦૦૦ જેટલા લોકોનાં શર્ટ પર આર્મીને સૅલ્યુટ કરતું સ્ટિકર લગાડીને આર્મી ડેની ઉજવણી કરી હતી, જેમાં તેમને મુસ્લિમ પ્રવાસીઓ સહિત અનેક લોકોએ સાથ આપ્યો હતો. આ ઉજવણી વખતે આયોજકોના અને અન્ય લોકોના ભારત માતા કી જય અને વંદે માતરમના સૂત્રોચ્ચારથી રેલવે-સ્ટેશન ગુંજી ઊઠ્યું હતું.

Joomla SEF URLs by Artio