Sunday Sartaaj

ઍમ્સ્ટરડૅમના વિશ્વવિખ્યાત રેડલાઇટ એરિયાના હાલચાલ કેવા છે આજકાલ?

દેહવ્યાપાર માટે વિશ્વવિખ્યાત ડેસ્ટિનેશન ઍમ્સ્ટરડૅમની મુલાકાત વર્ષે લગભગ પોણાબે કરોડ પ્રવાસીઓ લે છે. ત્યારે લગભગ ૮૦૦-૯૦૦ વર્ષ પહેલાંથી ચાલી રહેલી આ દુનિયાની કેટલીક ચોંકાવનારી બાબત પ ...

Read more...

સરદાર ધ ગેમ-ચેન્જર - પ્રકરણ ૧૭

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ ...

Read more...

છાવણીઓ રચવાની જરૂર જ શું છે જ્યારે સરોકાર સહિયારો હોય? ઊલટું છાવણીઓ નિસબતને નિરસ્ત કરે છે

અહીં ગાંધીજીનું તાવીજ કામમાં આવે એવું છે. જ્યાં અસત્ય અને અન્યાય હોય એ નિંદનીય તેમ જ ત્યાજ્ય છે અને જે શુભ છે એ આપણું છે. એનાં સામાજિક-ભૌગોલિક મૂળ તપાસવાની જરૂર નથી ...

Read more...

ઐતિહાસિક સ્થાપત્યો, રોમાંચક વાઇલ્ડલાઇફ ને ધાર્મિક સ્થળોનો ત્રિવેણી સંગમ એટલે મધ્ય પ્રદેશ

અમરકંટક, ચિત્રકૂટ, મહેશ્વર, ઓમકારેfïવર, મહાકાલેશ્વર, ઓરછા, બાંધવગઢ, પેન્ચ અને કાન્હા જેવાં ટૉપમોસ્ટ ડેસ્ટિનેશનનું ઘર છે આ પ્રદેશ ...

Read more...

બધાને બધું જોઈએ છે

આપણી ઇચ્છાઓની કોઈ સીમા નથી હોતી. બધાને બધું જ જોઈતું  હોય છે, પણ મોટે ભાગે એવું બનતું નથી

...
Read more...

મોકો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં ના મંદિર મેં ના મસ્જિદ મેં, મૈં તો હૂં વિશ્વાસ મેં

મુંબઈની લોકલ ટ્રેનમાં જેવું ગોરેગામ ગયું ને સામેવાળાએ પગમાં પહેરવાનાં પગરખાં કાઢી હાથમાં લીધાં ને એ જોઈને હું ચમક્યો. ‘શું થયું? પગનાં ચંપલ કેમ હાથમાં પહેર્યા?’

...
Read more...

કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - ૦૩

દીકરીના જીવતરમાં ઘેરાતા અંધારા સામે ઝઝૂમતાં માબાપની કથા ...

Read more...

ગ્રાહકો સાથે ઘરોબો કેળવનાર જ સફળ ઑન્ટ્રપ્રનર બની શકે છે

હાલ ઘણો પડકારભર્યો સમય ચાલી રહ્યો છે. એકંદરે બિઝનેસની સ્થિતિ સારી નથી. આવી સ્થિતિમાં પણ કેટલાક લોકો પોતાનો બિઝનેસ વધારી શકે છે. આવું કેમ?

...
Read more...

આપણા ર્તીથંકર ભગવંતોનાં લંછન ને પર્યાવરણશુદ્ધિ

આજે વિશ્વભરમાં પર્યાવરણનું પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે ...

Read more...

મળો એક અસાધારણ મહિલાને નામ છે મિત્તલ પટેલ

જેમની છાપ ચોર-લૂંટારાની છે એવા ડફેર સમુદાયના નાગરિકોને મિત્તલ પટેલની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વગર વ્યાજની લોન આપીને બે હજાર પરિવારોને સમાજમાં માનભેર સ્થાન અપાવવામાં આવ ...

Read more...

હેરિટેજ સંપત્તિનો ખજાનો છે મધ્ય પ્રદેશ

ઇન્દોરની માર્કેટ, સાંચીના સ્તૂપ, ગ્વાલિયરનો કિલ્લો, સિટી ઑફ લેક ભોપાલ, ચંદેરી સાડીનું વતન, ભીમબેટકાની અનેરી ગુફા, જબલપુરનાં મંદિરો, બૌદ્ધ અને જૈન ધર્મનાં અદ્ભુત સ્થાપત્યો, પચમઢી અને શિવ ...

Read more...

કલ્યાણજીભાઈ માટે ફૉરેનથી ગિફ્ટ આપવા લાવેલું ટી-શર્ટ કિશોરકુમારે છેવટ સુધી તેમને કેમ ન આપ્યું?

તે પાછો ફરતો હતો એટલે પેલા માણસે તેને પૂછ્યુંં, ‘હું તમને કંઈ મદદ કરી શકું?’ ...

Read more...

ઊંચાઈને આંબ્યા પછી પણ જમીનને ન છોડવાની કળા આ જ્ઞાતિના લોકો પાસેથી શીખવા જેવી છે

શ્રી મુંબઈ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો મુંબઈમાં સારો એવો દબદબો છે. ૬૦ હજારની વસ્તી ધરાવતા આ સમાજે આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં મુંબઈમાં પગ મૂક્યો ત્યારે મજૂર તરીકે કડિયાકામ કરીને વિકા ...

Read more...

ઈર્ષા અને અદેખાઈ આપણા મિત્ર નથી

ઘણા રોકાણકારો એટલા બધા બુદ્ધિશાળી હોય છે કે આવી સલાહો અને મંતવ્યોના આધારે જાતે જ રોકાણ કરવા લાગે છે ...

Read more...

સરદાર - ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 16)

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ ...

Read more...

પોતાના કાર્યના શુભારંભે મંગલ ગણાતી વસ્તુઓનાં દર્શન કરવાં એ ઉત્તમ ગણાયું છે

ભારતીય સંસ્કૃતિમાં કળશનું મહત્વ પ્રાચીનકાળથી જોવા મળે છે. ...

Read more...

કંકુના સૂરજ આથમ્યા ! (પ્રકરણ – 02)

દીકરીના જીવતરમાં ઘેરાતા અંધારા સામે ઝઝૂમતાં માબાપની કથા ...

Read more...

અમે ક્યાં પીઠ બદલી છે?

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે ...

Read more...

Page 1 of 148

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK