Novel

કથા-સપ્તાહ - વિધાતા (યે ઇશ્ક નહીં આસાં - 2)

‘દીદી, બલૂન...’ વિહાને કહ્યું.

...
Read more...

કથા-સપ્તાહ - વિધાતા (યે ઇશ્ક નહીં આસાં - ૧)

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું.

...
Read more...

કથા-સપ્તાહ - જોડી (જો મૈં ઐસા જાનતી... - 4)

યુ કાન્ટ સ્ટૉપ મી! પેટ પર મુક્કા વીંઝીને સારિકાએ ગુસ્સો ઉછાળ્યો.

...
Read more...

કથા-સપ્તાહ - જોડી (જો મૈં ઐસા જાનતી... - 3)

ત્રિલોકાદેવીએ ઊંડો શ્વાસ લીધો.

...
Read more...

કથા-સપ્તાહ - જોડી (જો મૈં ઐસા જાનતી... - 2)

મન મક્કમ કરીને વૈદેહીએ આંખો મીંચી કે ભૂતકાળ તરવરી ઉઠ્યો

...
Read more...

કથા-સપ્તાહ - જોડી (જો મૈં ઐસા જાનતી... - ૧)

છ વર્ષ અગાઉ હૈયે ચોટ લઈને પોતે પુણેની મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ ત્યારે અહીંની દુનિયા પોતાનું દરેક દર્દ ભુલાવી દેનારી લાગી હતી

...
Read more...

કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન - 5)

આનંદના કપાળે કરચલી ઊપસી. ઋચા ડઘાઈ. ચંદનબહેનને કશું પલ્લે ન પડતું હોય એમ અનન્યાને તાકી રહ્યાં.

...
Read more...

કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન - 4)

આનંદની આંખે ફૂટતા રાતા દોરાએ અનન્યાને સહેમાવી દીધી. સાળાને સમજવા-સમજાવવાનું કહેનારા આજે કેવા બદલાઈ બેઠા! આની પાછળની ઋચાની ગણતરી તેમને કેમ સમજાતી નથી?

...
Read more...

કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન - 3 )

સામે ઋચાને પણ અવઢવ રહી. અસીમ નામ સાંભળ્યું છે, ક્યાંક જોયો પણ છે...

...
Read more...

કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન -2 )

‘તમે એકદમ મને જોઈતા પાત્ર જેવાં છો - આદર્શ ગૃહિણી.’

...
Read more...

કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન -1 )

આ કોણ બોલ્યું? પોતાની જ ભીતર ઊઠેલા અવાજે અસીમ સમસમી ગયો. બળવાને શમાવવા તેણે દીદીના સમર્પણને સાંભળ્યું...

...
Read more...

કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 5)

અતુલ્યને વળગીને ઝરણા સુખનીંદરમાં પોઢી ગઈ.

...
Read more...

કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 4)

બેશક, અભિને શ્રાવણીથી છૂટો કરીને પોતે તેની કાયદેસરની પત્ની થવા માગતી હતી, પણ એથી આવો ટ્વિસ્ટ કલ્પ્યો નહોતો...‘જુગારમાં થયેલી હત્યાનું કોકડું ઉકેલાયું. ખૂનીની શરણાગતિ...’

...
Read more...

કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 3)

બિચારી શ્રાવણી. તેનો વર ચીટ કરતો હોવાનું જાણતી નથી. વરસ અગાઉ હું કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અભિજિતની પર્સનલ સેક્રેટરી તરીકે જોડાઈ એના ત્રીજા જ મહિને અમે બેડ શૅર કર્યો‍

...
Read more...

કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 2)

અતુલ્યની ધીરજ ખૂટી. મરવા માગતા માણસને મોત ઇન્તેજાર કરાવે એ કેવી નિયતિ!

...
Read more...

કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 1)

આભમાં વાદળાં ઘેરાયાં છે

...
Read more...

કથા-સપ્તાહ – નાગિન (શ્વાસ-વિશ્વાસ – 5)

‘તમે સાવ સાચું ધાર્યું બુન...’ ફુલવાએ હળવા નિ:શ્વાસ સાથે કબૂલ્યું, ‘હું તમારી માફી માગવા આવતી જ હતી...’

...
Read more...

કથા-સપ્તાહ – નાગિન (શ્વાસ-વિશ્વાસ – 4)

નાગપાંચમની સવારે પોતે કેટલી ઉત્સાહભેર, આસ્થાભેર મા સાથે મંદિરે ગઈ હતી... તળાવે નાહી-પરવારીને પૂજામાં બેઠા સુધી બધું બરાબર હતું. ત્યાં ફુલવાએ દેખા દીધી.

...
Read more...

કથા-સપ્તાહ – નાગિન (શ્વાસ-વિશ્વાસ – 3)

‘શું કામ મા?’ નિરાલી સ્વાભાવિકપણે બોલતી હતી, ‘પ્રથાને સમયાંતરે રિવ્યુ કરવાની પણ પ્રથા હોવી ઘટે. વર્ણભેદને કારણે ફુલવા પૂજા નહીં કરી શકે એ કેવો નિયમ! મા, મા... તમે કેમ આવું ચલાવી શકો

...
Read more...

Page 1 of 85

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK