૭૫ વર્ષના અમિતાભ બચ્ચનનાં પાત્રો અને ફિલ્મોના આધારે શીખવા મળતા પર્સનલ ફાઇનૅન્સના ૭.૫ બોધપાઠ

આજે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ૭૫મી વર્ષગાંઠ છે. તેમણે ફિલ્મોમાં ભજવેલી અનેક યાદગાર ભૂમિકાઓને યાદ કરીને આપણે એમાંથી ૭૫ વર્ષ નિમિત્તે ૭.૫ બોધપાઠ લઈએ

સ્માઇલ પ્લીઝ!

એ તો હકીકત છે જ કે હોઠો પર સ્મિત હોય એ પછી અન્ય કોઈ ટાપટીપની જરૂર ન પડે. દિવેલિયું મોઢું લઈને ફરતા એ તમામ લોકોને આજે કહેવું છે જરા હસી લોને વહાલાં બહેન અને ભાઈ. આજે વર્લ્ડ સ્માઇલ ડે નિમિત્તે સ્માઇલ પાછળના સાયન્ટિફિક ફાયદાઓ વિશે વાત કરીએ

સ્ત્રીઓને તાકવામાં જીવનનો કેટલો સમય પુરુષો ખર્ચે છે એ ખબર છે?

એક વર્ષ. જી હા. એક પુરુષ સરેરાશ પોતાના ટોટલ આયુષ્યમાંથી ૩૬૫ દિવસ માત્ર સ્ત્રીઓને જોવામાં પસાર કરે છે. પુરુષોની આ માનસિકતા પાછળનાં કારણો અને સ્ત્રીઓના એ બદલના અનુભવો પર થોડીક વાત કરીએ

અમિતાભ પપ્પા હોય એટલે અભિષેક સ્ટાર નથી બની જતો

તમારે તમારી પોતાની આઇડેન્ટિટી બનાવવી પડશે, જો તમારી પાસે તમારી પોતાની ઓળખ નહીં હોય તો તમને દુનિયા સ્વીકારે એવું ધારી લેવું એ ગાંડપણની નિશાનીથી આગળ કંઈ નથી

ઉપદેશાત્મક ને પ્રેરણાત્મક વાતોનો ઓવરડોઝ કે હાસ્યની હળવાશ?

આમ તો પૉઝિટિવ વાત છે, પરંતુ શું તમને નથી લાગતું કે એનો પણ ઓવરડોઝ થઈ જાય તો કંટાળો આવી જાય? એના સ્થાને થોડી હસવાની, થોડી મસ્તીની વાતો થાય તો કેવું લાગે? મજા આવી જાયને? તો આપણે વૉટ્સઍપ રસિયાઓ અને ફૉર્વર્ડિયાઓ જ્ઞાન કરતાં ગમ્મતનો ફેલાવો વધુ કરીએ તો કેવું? ચાલો વિચારીએ...

...તો માનવું કે તમે બુઢ્ઢા થઈ ગયા છો

બુઢાપાની નિશાની કઈ? માથે આવી ગયેલા સફેદ વાળ કે પછી બેતાલીસે આંખને આવતાં વાંચવાનાં ચશ્માં? ઘૂંટણમાં ઘર કરવા માંડેલો દુખાવો કે પછી મનમાં આપોઆપ શરૂ થઈ જતી પેન્શનની ગણતરી? જરા પૂછો તમારી જાતને અને જો જાત પાસેથી જવાબ ન મળે તો જાણી પણ લો

બધું જ મહિલાઓનું તો પુરુષોનું શું?

એક પુરુષ તરીકે તમારા મનમાં પણ આ પ્રશ્ન જન્મ્યો હોય તો કંગના રનોટના મતે તમે સૌથી મોટા ખોટાડા છો. મોટા ભાગના પુરુષો પોતાને પ્રિવિલેજ મળે છે એનો સ્વીકાર નથી કરતા એવું કંગનાબહેનનું કહેવું છે. કેટલાક પુરુષો સાથે આ મુદ્દા પર વાત થઈ ત્યારે તેમણે શું કહ્યું એ વાંચો આગળ

Joomla SEF URLs by Artio