Video : પૂર્વ મિસ ઇન્ડિયાને ડ્રેસે આપ્યો દગો, ન દેખાવાનું દેખાઈ ગયું

એક્ટ્રેસ અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અંકિતા શોરી હાલમાં જ મુંબઈની એક ઇવેન્ટ દરમ્યાન વૉર્ડરૉબ માલફંક્શનનો ભોગ બની હતી.

2 States : પંજાબી મુંડા અને તામિલ છોકરીના વચ્ચેની પ્રેમકહાની, જુઓ ટ્રેલર

જ્યારે એક પંજાબી છોકરો તામિલ છોકરીના પ્રેમમાં પડે છે ત્યારે પરિસ્થિતિ શું સર્જાય છે? રિજનલ અને કલ્ચરલ ક્લેશ વચ્ચે આ પ્રેમી પંખીડાઓની રિલેશનશીપ કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરે છે તેના દર્શન કરાવશે કરન જોહરની 2 States ફિલ્મ.

Video : અભિનેત્રીએ 'Jolly LLB'ના ડિરેક્ટરને ચોડી દીધો તમાચો

ફિલ્મ વન બાય ટુ અને વોટ ધ ફિશ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલીવુડ અભિનેત્રી ગીતિકા ત્યાગીએ જોલી એલએલબીના ડિરેક્ટર સુભાષ કપૂરને તમાચો ચોડી દેતો વિડીયો અભિનેત્રીએ ટ્વિટર એકાઉન્ટ (@TyagiGeetika) પર મૂક્યો હતો.

Video : જુઓ સોનમનો હોટ અંદાજ, દેખાશે બિકીનીમાં

આયુષમાન ખુરાના સાથેની ‘બેવકૂફિયાં’ નામની ફિલ્મમાં સોનમ કપૂર પહેલી વાર બિકિનીમાં જોવા મળશે. આ દૃશ્ય માટે તેણે પિન્ક કલરની ટૂ-પીસ બિકિની પર પસંદગી ઉતારી છે. બિકિની માટેની પર્ફેક્ટ બૉડી બનાવવા માટે તેણે જિમમાં સારીએવી મહેનત પણ કરી છે.

Video : શર્લિન ચોપરા 'કામસૂત્ર 3D'માં બની સિડ્યુક્ટ્રેસ

બોલીવુડની હોટ હસીના શર્લિન ચોપરાએ ઇન્ડિયન સિનેમાના 100 વર્ષ પૂરાં થયાના ભાગરૂપે બનાવવામાં આવેલી કામસૂત્ર 3Dમાં પોતાના અંગપ્રદર્શનને ખૂલીને બતાવવામાં જરાપણ કચાસ રાખી નથી.

Video : જુઓ 'ગુંડે'ની પ્રથમ ઝલક

70ના દાયકામાં જ્યારે બાંગ્લાદેશ અલગ થયું ત્યારે મોટા ભાગના મુસ્લિમ ભારતીયો ત્યાં હતાં. આ દરમ્યાન તેમાંથી ઘણાં લોકો પરત આવ્યાં અને તે સમયે રેફ્યુજી બનેલા લોકોની સંઘર્ષ ગાથા બતાવવામાં આવી છે ફિલ્મમાં.

ઇટ્સ માય ફોલ્ટ : રૅપ પર કટાક્ષ કરતો કલ્કિનો વિડીયો મચાવી રહ્યો છે ધૂમ

ભારતમાં વધી રહેલા રૅપ કેસના સંદર્ભમાં હંમેશા સ્ત્રી પીડિતા પર આક્ષેપ કરવામાં આવતો હોય છે કે વધુ પડતી સ્વતંત્રતા અને તેમનું વર્તન જ મુખ્યત્વે બળાત્કારને આમંત્રણ આપવાનું કારણ હોય છે.

VIdeo : મિસ્ટર ઇન્ડિયા અનિલ કપૂરના હાથે લૉન્ચ થયું ક્રિશ ૩નું ટ્રેલર

અનિલ કપૂરે ગઈ કાલે હૃતિક રોશનને ફરીથી સુપરહીરો તરીકે ચમકાવતી રાકેશ રોશનની ફિલ્મ ‘ક્રિશ ૩’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું.

Video : પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મનું ટ્રેલર લોન્ચ

જ્યારે ને ત્યારે નગ્ન થવા માટે બહાના શોધતી અને વિવાદોમાં રહેનારી પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મ 'નશા'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. પૂનમે ઘણી વાર મિડીયાને જણાવ્યું હતું કે તે એક ફિલ્મ કરી રહી છે જેનું તમને 'આકર્ષણ' થયા વગર નહીં રહે.

'બોમ્બે ટોકિઝ'ના ટાઈટલ સોંગમાં બોલીવુડના મોટાભાગના સ્ટાર્સનું પર્ફોર્મન્સ

હિન્દી સિનેમા જગતને 100 વર્ષ પૂરાં થવાના સંદર્ભે બનાવેલી ફિલ્મ બોમ્બે ટોકિઝના ટાઈટલ સોંગમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી બોલીવુડને સમર્પિત કર્યું છે.

Joomla SEF URLs by Artio