TELEVISION

Exclusive Pictures:કપિલની સાથે સાથે આ ટીવી અભિનેત્રીની પણ થઈ રહી છે બિદાઈ

આજના દિવસે જ શુભ ચોઘડિયામાં બિદાઈની પારુલ ચૌહાણ પણ લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ છે.

...
Read more...

કપિલ શર્મા લગ્ન કરી રહ્યો હોવાની ખુશી છે સુનીલ ગ્રોવરને

કપિલ શર્મા વિવાહના બંધનમાં બંધાઈ રહ્યો હોવાની સુનીલ ગ્રોવરને ખુશી છે

...
Read more...

એકતા સાથે કામ કરવું એટલે ફૅમિલી સાથે હોવા બરાબર છે : શર્મન જોષી

શર્મન જોષીનું કહેવું છે કે એકતા કપૂર સાથે કામ કરવું એટલે ફૅમિલી સાથે રહેવા જેવું છે ...

Read more...

ઉડાનમાં મનીષ નાગદેવની એન્ટ્રીથી આવશે નવો ટ્વિસ્ટ

કલર્સ ટીવી પર આવતી સિરિયલ ‘ઉડાન’માં નવી એન્ટ્રી જોવા મળશે ...

Read more...

જુઓ કપિલ શર્માના લગ્નનો કાર્ડ, શું છે ખાસ

તમે જાણો છો કે બૉલિવુડમાં લગ્ન સીઝન ચાલી રહી છે. એક-એક કરી બધા સ્ટાર્સ લગ્નનાં બંધનમાં બંધાઈ રહ્યા છે. હવે કપિલ શર્માએ પણ પોતાના લગ્નનો કાર્ડ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે ...

Read more...

ઑનસ્ક્રીન મમ્મી બનવામાં કોઈ વાંધો નથી જુહી પરમારને

જુહી પરમારનું કહેવું છે કે સ્ક્રીન પર મમ્મીનું પાત્ર ભજવવાથી તેને કોઈ ફરક નથી પડતો ...

Read more...

બૉલીવુડની સેલિબ્રિટીઝ બાદ રશ્મિ દેસાઈએ પણ લૉન્ચ કરી પોતાની ઍપ

બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝે તેમના ફૅન્સ સાથે સંપર્કમાં રહેવા માટે તેમની ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. આ લિસ્ટમાં હવે રશ્મિ દેસાઈનો પણ સમાવેશ થયો છે ...

Read more...

Bigg Boss 12 : આખરે થયું સલમાન ખાનનું સ્વયંવર, નાગિને પહેરાવી વરમાળા

મુંબઈ જ્યાં એક બૉલીવુડ સ્ટાર લગ્ન કરે છે ત્યાં સલમાન ખાનનો પણ થયો સ્વયંવર. ...

Read more...

BIGG BOSS 12: શ્રીસંતે ફરી કર્યો હોબાળો

સ્મૉલ સ્ક્રીન પરના હિટ શો બિગ બોસ સિઝન 12માં ક્રિકેટર શ્રીસંત પોતાના ગુસ્સા અને રડવાના કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે શ્રીસંતે હદ વટાવી દીધી.

...
Read more...

KBC 10 ગ્રાન્ડ ફિનાલે: કપિલ શર્મા બનશે ખાસ મહેમાન

2014માં તે કેબીસી 8ના એપિસોડમાં સામેલ થઈ ચૂક્યું છે, ત્યાં અમિતાભ બચ્ચન પણ કપિલ શર્માના કૉમેડી શૉમાં જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે ...

Read more...

કરણવીર બોહરાએ પત્ની ટીજે સિધુના ઓપન લેટર વિશે સલમાનની માફી માગી

કરણવીર બોહરાએ હાલમાં જ સલમાન ખાનની માફી માગી છે. ...

Read more...

અરુણાચલ પ્રદેશની સંસ્કૃતિનું અપમાન કરવા બદલ માફી માગી કરણ જોહરે

સોશ્યલ મીડિયા પર કરણ જોહરે એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે તેણે માફી પણ માગી છે ...

Read more...

કૉફી વિથ કરણમાં સાથે દેખાશે સિદ્ધાર્થ મલ્હોત્રા અને આદિત્ય રૉય કપૂર

‘કૉફી વિથ કરણ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને આદિત્ય રૉય કપૂર આવવાના છે. ...

Read more...

Bigg Boss 12: જસલીન VS સુરભિ, કારણ છે જલોટા!

બિગ બૉસ 12ના સોમવારના એપિસોડમાં ઘરવાળા એક બીજાથી ઝગડતા નજરે પડ્યા. ...

Read more...

મનોજ જોષીની મંગલમ દંગલમમાં જોવા મળશે પ્રેમ અને નફરતની અનોખી ગાથા

સબ ટીવી પર ટૂંક સમયમાં જ મનોજ જોષીની નવી સિરિયલ ‘મંગલમ દંગલમ’ આવી રહી છે. ...

Read more...

Bigg Boss 12: ઘરની બહાર આવ્યા બાદ જસલીન માટે અનૂપ ગાઈ રહ્યા છે નવું 'ભજન'

અનૂપનું કહેવું છે કે પોતાની ઈમેજને લઈને ઘણી ચિંતા હતી, આ કારણથી તેઓ ઈચ્છતા હતા કે ઘરથી જલ્દી બહાર આવી જાય. ...

Read more...

સલમાન લગાવશે કપિલ શર્માની નૈયા પાર, કરશે તેના શોને પ્રોડ્યુસ

સલમાન ખાન હવે કપિલ શર્માની વહારે આવ્યો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે સલમાને હવે કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા’ને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો છે. ...

Read more...

કપિલ શર્માના લગ્નની આ છે તમામ ડિટેઈલ્સ, આ રીતે થશે લગ્ન

દીપિકા અને રણવીર બાદ કપિલ શર્માના ઘરે પણ લગ્ન મંડપ બંધાવા જઈ રહ્યો છે. ...

Read more...

આમિર એક એવો માર્ગસૂચક છે જે ચીનમાં ચમકતો રહે છે : બિગ બી

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે આમિર ખાન ચીનમાં ખૂબ જ ફેમસ છે. ...

Read more...

કૌન બનેગા કરોડપતિમાં જોવા મળશે આમિર ખાન

આમિર ખાને હાલમાં જ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ કર્યું છે. ...

Read more...

Page 1 of 28

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK