સુનીલ ગ્રોવરે કર્યા કપિલ શર્માનાં વખાણ તેને મહાન કૉમેડિયન ગણાવ્યો

સુનીલ ગ્રોવરે ‘ધ કપિલ શર્મા શો’ માટે શૂટિંગ કરવાનું ભલે બંધ કરી દીધું હોય, પણ લાઇવ શો દરમ્યાન ડૉક્ટર મશહૂર ગુલાટી અને રિન્કુભાભીનાં પાત્રો ભજવવાનું સુનીલે ચાલુ રાખ્યું છે.

સુનીલ ધ કપિલ શર્મા શોમાં ફરી આવે તો પણ કપિલ સાથે તે જોવા નહીં મળે?

સુનીલ ગ્રોવરને ફરી ‘ધ કપિલ શર્મા શો’માં લાવવામાં આવે એ માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને હવે એવી પણ વાતો ચાલી રહી છે કે સ્ટેજ પર બન્ને એક સાથે નહીં દેખાય એવી પણ ઑફર ચૅનલે કરી છે.

સુનીલ ગ્રોવર ને કપિલ શર્માને સુનીલ પાલની વિનંતી : હવે સાથે થઈ જાઓ

સુનીલ ગ્રોવરને ‘ધ કપિલ શર્મા શો’માં ફરી આવવા માટે વિનંતી કરતો એક વિડિયો સુનીલ પાલે શૅર કર્યો છે, જેમાં તે કપિલના બદલામાં માફી પણ માગી રહ્યો છે.

કપિલ શર્માને ફક્ત એક મહિનાની મુદત

તેનો કૉન્ટ્રૅક્ટ ૧૫ એપ્રિલે પૂરો થાય છે, પરંતુ એક મહિનાની અંદર જો ધ કપિલ શર્મા શોના દર્શકોમાં વધારો નહીં થાય તો ચૅનલ તેની સાથે કૉન્ટ્રૅક્ટ નહીં કરે

સુનીલ ગ્રોવરની સાથે અલી અસગર અને ચંદન પ્રભાકરે પણ ધ કપિલ શર્મા શોનો બૉયકૉટ કર્યો

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની લડાઈને લઈને સુનીલની સાથે ચંદન પ્રભાકર અને અલી અસગરે ‘ધ કપિલ શર્મા શો’નો બૉયકૉટ કર્યો છે.

Joomla SEF URLs by Artio