હું ૮૦ વર્ષની થાઉં ત્યાં સુધી એક્ટિંગ કરીશ એટલે ૭૦ વર્ષની થાઉં ત્યારે કદાચ સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરીશ

કરીનાએ ઇન્ટરવ્યુમાં તેની ફિલ્મો, એક્સ-બૉયફ્રેન્ડ અને બહેન કરિશ્મા કપૂર વિશે પણ ઘણી ચર્ચા કરી

...

ઇન્ટરવ્યુ : મિડ-ડે મળ્યું શાહરુખ ખાનને

સફળતા માટેની તેની ફિલોસૉફી વિશે, પોતાના પુસ્તકપ્રેમ વિશે અને તેને ગમતી ફિલ્મો વિશે શાહરુખ ખાન સાથે વાતો કરી છે મિડ-ડેએ. વાંચો... ...

ઇન્ટરવ્યુ : ફૅન્સ મારા માટે પૈસા ખર્ચતા હોય તો મારે તેમના મનોરંજનનું ધ્યાન રાખવું જોઈએને : સલમાન

સલમાન ખાન કહે છે કે પ્રેમ રતન ધન પાયો મારી અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે

...

“મારી ફિલ્મ રોહિત શેટ્ટી જેવી નહીં પણ હૃષીકેશ મુખરજી ને બાસુ ચૅટરજી જેવી છે”

સિદ્ધાર્થ રાંદેરિયાની પહેલવહેલી ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ આવતી કાલે રિલીઝ થઈ રહી છે ...

અરેન્જ્ડ મૅરેજ કરવા કરતાં કુંવારો રહેવાનું પસંદ કરીશ : રણવીર સિંહ

મિડ-ડે સાથેના ઇન્ટરવ્યુમાં રણવીર સિંહ કરે છે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશેની વાતો

...

કાશ, હું એટલો જુવાન હોત કે દીપિકા, વિદ્યા, કંગના અને આલિયા સાથે રોમૅન્સ કરી શકું : અમિતાભ

બૉલીવુડમાં ૪૬ વર્ષની લાંબી સફર કરનારા અમિતાભ બચ્ચન મિડ-ડેને આપેલી ર્દીઘ મુલાકાતમાં આજના કલાકારો, ફિલ્મો, રાજકારણના અનુભવ અને મિત્રો વિશે દિલ ખોલીને વાત કરે છે

...

ઇન્ટરવ્યુ : પ્રિયંકાની 'મિડ-ડે' સાથે દિલ ખોલીને વાત

ક્વૉન્ટિકો પછી વિદેશના લોકો સરિયસ્લી લેશે ભારતીય ઍક્ટરોને, મિડ-ડે સાથેની મુલાકાતમાં પ્રિયંકા ચોપડા વાત કરે છે અમેરિકન ટીવી-સિરિયલ અને ફ્યુચર પ્લાન્સ વિશે ...

મેં જિંદગીને દરેક તબક્કે માણી છે અને સ્વીકારી છે

૬૪ વર્ષ પૂરાં કરીને ગઈ કાલે ૬૫મા વર્ષમાં પ્રવેશેલાં શબાના આઝમી બર્થ-ડે નિમિત્તે કરે છે દિલ ખોલીને વાત. અત્યારે તેઓ લંડનમાં છે, જ્યાં આજે તેમનું નવું નાટક ઓપન થઈ રહ્યું છે ...

ઈન્ટરવ્યુ - રણબીર મારી લાઇફનો બહુ મહત્વનો હિસ્સો છે : કૅટરિના

આ પ્રકારની આડકતરી કબૂલાત કરવાની સાથોસાથ કૅટરિના કૈફે બૅન્ગ બૅન્ગ વિશે, ફિલ્મ-લાઇનમાં બહેન ઇઝાબેલની એન્ટ્રી વિશે અને મીડિયા આઝાદી પર જે તરાપ મારે છે એના વિશે મિડ-ડે સાથે સાવ ખુલ્લા મને વ ...

લોકો હંમેશાં મારા પર જ આક્ષેપ કરે એવું ન ચાલે : પ્રિયંકા

પ્રિયંકા ચોપડા પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે મિડ-ડે સાથે શૅર કરે છે દિલની વાતો ...

પ્રમોશન એટલે નમ્રભાવે માગવામાં આવેલી ભીખ : આલિયા

આલિયા ભટ્ટનું માનવું છે કે ફિલ્મનું પ્રમોશન પૂરું થાય ત્યાં સુધીમાં એવી પરિસ્થિતિ ઊભી કરી દેવાની હોય છે કે જેણે ફિલ્મ નથી જોવી તે પણ જોવા માટે થિયેટરમાં જાય ...

હું મારા પરિવારથી દૂર થઈ ગઈ છું : શ્રદ્ધા

આશિકી ૨ પછી એક વિલનની પણ સફળતાએ ઇન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા કપૂરનું સ્થાન મજબૂત બનાવી દીધું છે

...

મને બ્રેક જોઈએ છે : કપિલ શર્મા

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ વિશે કપિલ શર્મા કહે છે કે આ શોના ૨૬ એપિસોડ કરવાના હતા એમાંથી ખેંચાઈને ૫૦ થયા અને પછી હજી વધારે ખેંચાઈને ૧૦૦ થઈ ગયા ...

"મારે બિગ બી અને મોદીની જાસૂસી કરવી છે"

બૉબી જાસૂસમાં ડિટેક્ટિવ બનેલી વિદ્યા બાલન જાસૂસ બનીને શું કરવા માગે છે એનો જવાબ આપે છે, તો સાથોસાથ પોતાની પ્રેગ્નન્સીની અફવાઓનું ખંડન પણ કરે છે અને કહે છે કે જે સમયે એવું બનશે એ દિવસે બધ ...

કોઈ મહિલા મહેનત કરવા તૈયાર હોય અને એના તેને પૈસા જોઈતા હોય તો ખોટું શું છે? : કંગના

ક્વીન માટે વાહવાહી મેળવી રહેલી આ હટકે હિરોઇન કહે છે કે મને ટીકાની એટલી આદત છે કે હવે વખાણથી ગભરામણ થવા લાગે છે ...

હું સંજય દત્તની જેમ રાજકારણીઓ પાસે નહીં દોડી જાઉં : સલમાન

જો સંજય દત્ત જેવી હાલત મારી પણ થઈ તો હું કોઈ રાજકારણી પાસે મદદ માગવા નહીં જાઉં, હું લડીશ, મારી ચિંતા કરવાની જરૂર નથી : સલમાન ખાન ...

સગાઈ કે લગ્ન ન થઈ જાય ત્યાં સુધી પર્સનલ લાઇફની વાતો નહીં જ : કેટરિના

આ શુક્રવારે તેની ફિલ્મ ધૂમ: ૩ રિલીઝ થઈ રહી છે ત્યારે જોઈએ કૅટરિના કૈફ શું કહી રહી છે ...

"આઇ ઍમ ફીલિંગ નંગા"

રામ-લીલાનો આ સ્ટાર ગોવિંદાનો ભક્ત છે, તેમને ગુરુ માને છે, મૂછ કઢાવી લીધા પછી રણવીર સિંહ કહે છે... ...

મારા દર્શકોને પાછા મેળવીને જ રહીશ એવું નક્કી કરીને મેં રામ-લીલા બનાવેલી

પોતાની લેટેસ્ટ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં આવી ગઈ છે ત્યારે સંજય લીલા ભણસાલી કહે છે... સાંવરિયા અને ગુઝારિશ લોકોને ન ગમી એનાથી તેમનું દિલ તૂટી ગયેલું ...

"જે સમયે મને ઍક્ટિંગમાં મજા નહીં આવે એ સમયે ફિલ્મ-લાઇન છોડી દઈશ"

સોનાક્ષી સિંહા કહે છે કે હું ક્યારેય કોઈ પ્રોડ્યુસરને ફોન કરીને કામ નથી માગતી ...

Page 1 of 4

  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  4 
  •  Next 
  •  End 
  • »