Gujarati Rangbhoomi

આજે ઓપન થાય છે નવું નાટક 'સ્વજન રે જૂઠ મત બોલો'

બા-બાપુજીના મોતના રૂપિયા તો લઈ લીધા, હવે શું? ...

Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'કંકુ વિનાના થાપા'

સંસાર ચલાવવા સહનશક્તિ જ નહીં, સમજણશક્તિ પણ જોઈએ ...

Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'જો બકા પરણવું તો પડે જ!'

લગ્ન બે નહીં, બાર વ્યક્તિઓનો સંબંધ છે

...
Read more...

વર્ષમાં આઠ નાટક બનાવ્યાનો નહીં, આઠ વર્ષ સુધી યાદ રહે એવું નાટક બનાવ્યાનો સંતોષ જોઈએ

ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી અને પબ્લિક રિલેશન્સની ર્દીઘ કારકર્દિીની સાથે ધીમેકથી હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી નાટકના પ્રોડક્શનમાં આવનારા મનહર ગઢિયાએ હંમેશાં સામા પ્રવાહનાં નાટકો બનાવવા ...

Read more...

એક જ દિવસમાં ચાર નાટક અને બે મહિનામાં બાર નાટક

ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં ક્યારેય બની ન હોય એવી ઘટના ...

Read more...

ઢોલીવુડનાં લવ-બર્ડ્સ હિતુ-મોના સાત જન્મોના સાથી

વીસ જેટલી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરતાં-કરતાં કેમિસ્ટ્રી મળી જતાં ઢોલીવુડનાં લવ-બર્ડ્સ હિતુ કનોડિયા અને મોના થીબાએ ગઈ કાલે અમદાવાદમાં સાદગીપૂર્ણ રીતે ર્કોટ-મૅરેજ કરી લીધાં હતાં. જ ...

Read more...

ગુજરાતી ફિલ્મ 'નમો સૌને ગમો'માં શું છે?

આવતી કાલે રિલીઝ થતી આ મૂવીમાં સિરિયસ વિષયને પણ મનોરંજક રીતે રજૂ કરવામાં આવ્યો છે

...
Read more...

NCPAમાં આવતી કાલથી ત્રણ દિવસનો ગુજરાતી નાટ્યોત્સવ

ગુજરાતી નાટ્યકલાકૃતિઓના શોખીન છો? તો ૨૧ માર્ચથી ૨૩ માર્ચ દરમ્યાન આવી રહ્યો છે ફ્ઘ્ભ્ખ્નો નાટ્યોત્સવ. કલા અને સંસ્કૃતિનું રક્ષણ, જતન અને સંવર્ધન કરી રહેલી જાણીતી સંસ્થા NCPAમાં વસંત નામન ...

Read more...

હેપ્પી ફેમિલી...ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શકલ બદલી નાંખશે : રાજીવ મહેતા

ગુજરાતી ફિલ્મ જગતમાં મોર્ડન ફિલ્મોની શરૂઆત થવા લાગી છે ત્યારે  આવતી કાલે 6 ડિસેમ્બરના રોજ 'હેપ્પી ફેમીલી Pvt Ltd.' રિલીઝ થવા જઈ રહી છે. વધુ એક મોડર્ન ફિલ્મ ગુજરાતી દર્શકોને રિઝવવા માટે આવી ...

Read more...

નાટક : ચંદ્રકાંત બક્ષી જ્યારે ગુજરાતી રંગભૂમિ પર અવતાર ધારણ કરે છે

સતત અને સહજપણે વિવાદો જન્માવતા રહેવા એ શીર્ષસ્થ ગુજરાતી સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની વિશિષ્ટતા હતી. આજથી ઓપન થઈ રહેલા તેમના પરના ગુજરાતી નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી...’માં ઘટનાપ્રચુર જ ...

Read more...

આજે રંગભૂમિ પર (26 મે, 2013)

‘ક’ કાનજીનો ‘ક’ (ટીકુ તલસાણિયા, નીલેશ પંડ્યા, ફાલ્ગુની દવે, પરાગ શાહ), પ્રબોધન ઠાકરે (બોરીવલી), રાત્રે ૯, ફોન : ૨૮૯૧ ૩૮૩૭, બુકિંગ : ૯થી ૧૨ અને ૫થી ૮ ...

Read more...

ગુજરાતીમાં સજાતીય સંબંધો પર પહેલી વખત ફિલ્મ બની

ગઈ કાલે ગાંધીનગરમાં યોજાયેલા પ્રીમિયરમાં ૨૦૦થી વધુ ગે આવ્યા : આવતા વીકમાં મુંબઈ સહિતનાં શહેરોમાં રિલીઝ થશે

...
Read more...

આજે રંગભૂમિ પર (03 માર્ચ 2013)

જુઓ આ જે તા. 3 માર્ચ 2013ના રોજ મુંબઈમાં ગુજરાતી રંગભૂમિ પર કયા નાટકો જોવા મળશે તેની યાદી...

...
Read more...

પાંચ ગુજરાતી નાટક બની જાય એટલા બજેટમાં એક જ નાટક

ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયા પછી છ વર્ષે પાછા આવેલા પાર્લાના ભાવેશ પરમાર વિશે મિડ-ડેમાં આવેલો એક રિપોર્ટ નિમિત્ત બન્યો એક ગુજરાતી નાટકના નિર્માણમાં ...

Read more...

આજે રંગભૂમિ પર (૦૯/૧૨/૨૦૧૨)

મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર આજે રવિવારે કયા કયા નાટકો ચાલી રહ્યાં છે તેની સમય સાથેની માહિતી મેળવો...

...
Read more...

Page 5 of 5

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK