Gujarati Rangbhoomi

શોર્ટ સર્કિટનું ટ્રેલર રિલીઝ, ઈટ્સ સ્પાર્કિંગ !

પહેલી ગુજરાતી સાઈ ફાઈ ફિલ્મ શોર્ટ સર્કિટનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં નોર્ધન લાઈટ્સ દેખાઈ રહી છે.

...
Read more...

સિંગર ગીતા રબારીને મળ્યું 'વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા' બુકમાં સ્થાન

આ ઉપલબ્ધિ માટે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા બુકના પ્રતિનિધિ  મિલન સોની દ્વારા ગીતા રબારીને સર્ટિફિકેટ અને મેડલથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

...
Read more...

ગુજરાતી સિંગલ 'આયો રે' થયું રિલીઝ

'આયો રે' ગીતમાં માં-દીકરાની કેમેસ્ટ્રી દર્શાવાઈ છે. લગભગ સાડા પાંચ મિનિટના આ ગીતમાં એક એવા દીકરાની વાત છે, જે લાંબા સમય વિદેશમાં છે અને કામના પ્રેશરમાં ઘરે નથી આવી શક્તો

...
Read more...

ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સનું સફળ આયોજન

છેલ્લાં બે વર્ષથી યોજાતો GIFA હવે પોતાની જગ્યા બનાવવા સક્ષમ છે: નરેશ કનોડિયાનું કહેવું છે કે અરવિંદ વેગડા અને હેતલ ઠક્કરની છપ્પનની છાતી છે ...

Read more...

બલૂન એક ડિલાઇટફુલ ગુજરાતી રોમૅન્ટિક ડ્રામા છે


શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોની સાથે ક્રિટિક્સે પણ ખૂબ જ પસંદ કરી છે ...

Read more...

અનોખા નામવાળી ગુજરાતી ફિલ્મ મિડનાઇટ્સ વિથ મેનકા

નામમાં શું રહ્યું છે? એવું કહેવામાં આવે છે. જોકે કૉકૉનટ મૉશન પિક્ચર્સના પ્રોડ્યુસર્સ એવું નથી માનતા. તેમણે તેમની ગુજરાતી ફિલ્મનું એકદમ હટકે નામ આપ્યું છે, જે ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ છે

...
Read more...

આજે ઓપન થાય છે નવું નાટક અમે બધા LIVE છીએ

ભાવેશ ઝવેરી અને મધુકર ભક્તા નિર્મિત રંગસેતુ એન્ટરટેઇનમેન્ટનું નાટક ‘અમે બધા LIVE છીએ’ના લેખક-ડિરેક્ટર પ્રસાદ ખાંડેકર છે. નાટકની કથાવસ્તુ પારિવારિક ભાવનાઓની છે ...

Read more...

યુવાનોને મેસેજ આપતી ફૅમિલી ડ્રામા બલૂન ૧૪ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે

નવજોત સિંહ ચૌહાણ અને આરતી રાજપૂત આ ફિલ્મના લીડ ઍક્ટર્સ છે અને તેમની સાથે પ્રશાંત બારોટ અને સ્વાતિ દવે પણ જોવા મળશે ...

Read more...

કિરણ કુમારની અપકમિંગ ફિલ્મ 'બાપ રે'નું ટીઝર રિલીઝ

પિતા-પુત્રના સંબંધોની વાત કરશે ફિલ્મ બાપ રે'

...
Read more...

... તો શું 11 જાન્યુઆરીએ અટકી જશે સમય ?

કેમ ? કેવી રીતે ? શું થશે ? શા માટે ? મળશે સવાલોના જવાબ

...
Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'વિકાસ ગાંડો થયો છે'

સપનાં પૂરાં કરવા માટે ગાંડા થવામાં ખોટું શું? ...

Read more...

સિલ્વર સ્ક્રીન પર હવે ગુજરાતીમાં થશે 'ઓર્ડર ઓર્ડર'

બૉલીવુડ બાદ હવે ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે કોર્ટરૂમ ડ્રામા

...
Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'શાનુ & નાનુ'

આવી લવ-સ્ટોરી તમે ક્યારેય નહીં જોઈ હોય

...
Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'ભારતીબેન ભૂલા પડ્યાં'

બધું શોધી આપતી મમ્મી પોતે ભૂલી પડે ત્યારે ...

Read more...

'મિડનાઈટ વીથ મેનકા'નું પહેલું સોંગ રિલીઝ

સોંગમાં સાંભળવા મળશે ગુજરાતી રૅપ ...

Read more...

એક સ્ટારની ફૅક બાયોપિક છે 'મિડનાઈટ વીથ મેનકા' !

મલ્હાર ઠાકર અને એશા કંસારાની આ ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

...
Read more...

આજે ઓપન થાય છે નવું નાટક પરણે એ પ્રભુને શરણે

સાસુ-વહુના દ્વંદ્વમાં નખ્ખોદ નીકળતા પતિની વાત ...

Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ'

વિચાર અભ્યાસનો, આચરણ અભિવ્યક્તિનું ...

Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'હું જ મારો વિધાતા'

નવા વિચારોનો સ્વીકાર, એ જ છે હવે અંતિમ ઉપાય ...

Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'જલસા કરને યાર'

સુવિધા સુખ આપે કે પછી એકમેકનો સાથ? ...

Read more...

Page 1 of 7

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK