ગુજ્જુભાઈ - ધ ગ્રેટની બીજી ફિલ્મ બનશે

સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ‘ગુજ્જુભાઈ - ધ ગ્રેટ’ સુપરહિટ જતાં પ્રોડ્યુસર-ડિરેક્ટરે આ જ ફિલ્મનો બીજો પાર્ટ બનાવવાનું નક્કી કર્યું છે.

“સાચી રંગત તો રંગભૂમિની જ”

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીથી લઈને જોધા અકબર જેવી અઢળક સુપરહિટ ટીવી-સિરિયલના ક્રીએટિવ હેડ અને રાઇટર રાજેશ જોષી છેક આઠ વર્ષ પછી ફરી વખત ગુજરાતી રંગભૂમિ પર આવી રહ્યા છે. આ  વખતે તે જે નાટક ડિરેક્ટ કરી રહ્યા છે એ CODE ‘મંત્ર’નું બજેટ સાંભળીને ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરનાં પણ છાતીનાં પાટિયાં બેસી જશે

Joomla SEF URLs by Artio