FILM REVIEW

ઝીરોના રોલમાં હીરો આવ્યો, ફૅન્સને બનાવ્યા મૂર્ખ

આ વર્ષે બોલિવૂડની હવા બદલાયેલી જોવા મળી રહી છે. કેટલાક તો એવા છે જે મોટા સ્ટાર પાસેથી આશા લગાવીને બેઠા છે અને તેમણે જ ઑડિયન્સને મૂર્ખ બનાવ્યા છે. પહેલા રેસ 3, પછી ઠગ્સ ઑફ હિન્દોસ્તાન અને ...

અહીં બચાવકામગીરી શક્ય નથી

૨૦૧૩ના જૂન મહિનામાં ઉત્તરાખંડમાં આવેલા વિનાશક પૂરની વાસ્તવિક ઘટના પર પ્રણયની કાલ્પનિક વાર્તા લેખિકા કનિકા ઢિલ્લોં અને ડિરેક્ટર અભિષેક કપૂરે ઊભી કરી છે. એ ઊભી કરેલી વાર્તા બૉલીવુડની ...

સ્પેશ્યલ ઇફેક્ટથી ખીચોખચ મેસેજ સાથેનું મનોરંજન

પોણી ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ દ્વારા સાયન્સ-ફિક્શન ઍક્શન ડ્રામા રજૂ કરવામાં આવ્યો છે. ...

Movie Review: ચોંકાવી દે છે આ બે વર્ષની 'પીહૂ', મળ્યા આટલા સ્ટાર્સ

કુલ મળીને 'પીહૂ' એક વર્લ્ડવાઈડ સિનેમા છે જેને છોડવી તમે પોસાય નહીં ...

Movie Review: રાજનીતિ પર કટાક્ષ કરતી ફિલ્મ 'મહોલ્લા અસ્સી'

અભિનયની વાત કરીએ તો સની દેઓલ એક અલગ જ અવતારમાં જોવા મળે છે. ...

Thugs of Hindostan: મોટા સ્ટાર્સ સાથેની સામાન્ય ફિલ્મ

પરફેક્શનિસ્ટ આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સાથે હોવાને કારણે ફિલ્મ જબરજસ્ત હોવાની અપેક્ષા હતી. ...

જાણો કેવી છે ફિલ્મ 'નમસ્તે ઇંગ્લૅન્ડ'

અર્જુન કપૂર અને પરિણીતી ચોપડાની નમસ્તે ઇંગ્લૅન્ડ તમામ પાસાંઓમાં નબળી છે. નમસ્તે લંડનની સીક્વલ ખાલી નામની છે. અક્ષયની ઍક્ટિંગ કે કૅટરિનાની બ્યુટી કે સીટીમાર ડાયલૉગ્સ કે કૉમિક સિચુએશન ...

જાણો છે કેવી છે ફિલ્મ 'હેલિકૉપ્ટર ઈલા'

પરિણીતા અને મર્દાની ફેમ પ્રદીપ સરકારની હેલિકૉપ્ટર ઈલા બિલો ઍવરેજ છે. સિંગલ મધર અને સંતાન વચ્ચેના સંબંધ, પરવરિશ અને પ્રેમના અતિરેકનો મેસેજ ઉમદા છે; પણ નરેશન અને ફિલ્માંકન નબળાં છે. સબપ્લ ...

ટ્યુબલાઇટ - લો વૉલ્ટેજ

સલમાનની પ્રામાણિક મહેનત છતાં નબળું રાઇટિંગ અને ઓવર સિમ્પ્લિસ્ટિક ટ્રીટમેન્ટને લીધે ટ્યુબલાઇટમાં જોઈએ એટલો સ્પાર્ક નથી ...

ચોર કરે બોર

કૉમેડીનું ટ્રેલર બતાવીને થ્રિલર પકડાવી દેનારી આ ફિલ્મમાં નથી સરખી કૉમેડી કે નથી ઠેકાણાસરનું થ્રિલ ...

રાબતા - બે ભવનો કંટાળો

૧૦૦ ટકા શુદ્ધ કંટાળો કોને કહેવાય એનો અનુભવ કરવો હોય તો આ ફિલ્મ જોઈ આવો ...

બેવૉચ- ડોન્ટ વૉચ

આ ફિલ્મ જોવા કરતાં દુખતી દાઢ પડાવી આવો, ફાયદામાં રહેશો ...

સચિન... સચિન...

આ માત્ર બાયોપિક નથી બલકે સચિન - ધ ફીલિંગનું અને આપણી એની સાથે જોડાયેલી જર્નીનું સેલિબ્રેશન છે ...

Fake ગર્લફ્રેન્ડ

જૂની, ચવાયેલી, ઢીલી અને પ્રિડિક્ટેબલ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ એટલી લાંબી લાગે છે કે એને હાફનહીં બલકે હાંફ ગર્લફ્રેન્ડ કહેવાની ઇચ્છા થઈ આવે ...

જાણો કેવી છે ફિલ્મ 'સરકાર 3'

જૂની ગુડવિલ, ગળે ન ઊતરે એવો પ્લૉટ, પૂરતું ન દેખાય એવા કૅમેરા ઍન્ગલ્સ અને બહેરા કરી મૂકે એવા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો સરવાળો એટલે રામ ગોપાલ વર્માની આ નવી ફિલ્મ ...

જાણો કેવી છે ફિલ્મ 'બાહુબલી ૨ : ધ કન્કલુઝન'

યુદ્ધ, રોમૅન્સ અને ઇમોશનની મહાગાથા : કલ્પનાઓનું વિરાટ સ્વરૂપ દેખાડનારી આ ફિલ્મ અવશ્ય થિયેટરમાં જોવા જેવી છે

...

ફિલ્મ-રિવ્યુ - જૉલી LLB ૨

સ્ટારકાસ્ટ, રાઇટિંગ, ઍક્ટિંગ બધા મામલે સરસ હોવા છતાં આ કોર્ટરૂમ ડ્રામાની સીક્વલ એના અગાઉના વર્ઝનની સરખામણીએ થોડી ફીકી લાગે છે ...

ફિલ્મ-રિવ્યુ - કાબિલ

નાકાબિલે બર્દાશ્ત, આ રિવેન્જ ડ્રામામાં હૃતિક એકમાત્ર સિલ્વર લાઇન છે, બાકી કાળોડિબાંગ અંધકાર જ છે

...

જાણો કેવી છે ફિલ્મ રઈસ

વન્સ અપૉન અ ટાઇમ ઇન ગુજરાત, જબરદસ્ત હાઇપ છતાં રઈસ જસ્ટ અનધર મસાલા એન્ટરટેઇનર ફિલ્મોથી વિશેષ કશું જ નવું ઑફર કરતી નથી

...

ફિલ્મ-રિવ્યુ - ઓકે જાનૂ

નૉટ ઓકે, મણિસર, તામિલમાંથી હિન્દીમાં આવતા સુધીમાં આ ફિલ્મમાં રહેલો મણિરત્નમ અને એ. આર. રહમાનનો મૅજિકલ ટચ ક્યાંય ખોવાઈ ગયો છે ...

Page 1 of 17

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK