ફિલ્મ પ્રિવ્યુ : શિવાય

અગાઉ ‘યુ, મી ઔર હમ’ ડિરેક્ટ કરી ચૂકેલા અજય દેવગને ‘શિવાય’ પણ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું મેકિંગ બજેટ અધધધ કહેવાય એવું છે એટલે કે ૧૪૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.

ફિલ્મ પ્રિવ્યુ : અય દિલ હૈ મુશ્કિલ

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ પછી ફરી એક વાર કરણ જોહરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા અને ફવાદ ખાન છે તો શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ પણ નાનકડી ભૂમિકામાં છે.

ફિલ્મ પ્રિવ્યુ : મિર્ઝયા

રાકેશ ઓમપ્રકાશ મેહરાની મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘મર્ઝિ્યા’ દ્વારા અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર અને સૈયામી ખેર બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.

ફિલ્મ પ્રિવ્યુ : એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી

મહેન્દ્ર સિંહ ધોનીની ઓળખાણની કોઈને જરૂર નથી. ‘એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી’ ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કૅપ્ટનની બાયોગ્રાફિકલ ફિલ્મ છે.

ફિલ્મ પ્રિવ્યુ : બૅન્જો

અવૉર્ડવિનિંગ જ નહીં, મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લૅન્ડમાર્ક બની ગયેલી ફિલ્મો બનાવનારા મરાઠી ફિલ્મ-ડિરેક્ટર રવિ જાદવની આ પહેલી હિન્દી ફિલ્મ છે.

ફિલ્મ પ્રિવ્યુ : ફ્રીકી અલી

સલમાન ખાનની કંપનીમાં બનેલી સોહેલ ખાને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં સૌથી મોટો ભાઈ અરબાઝ ખાન પણ છે. જોકે ફિલ્મનો લીડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી છે. ફિલ્મ અપર ક્લાસ અને લોઅર ક્લાસ વચ્ચેના સ્પોર્ટ્સ ક્લૅશની વાત કહે છે.

ફિલ્મ પ્રિવ્યુ : અકીરા

વિમેન્સ ઓરિયેન્ટેડ ફિલ્મો તો હવે બૉલીવુડમાં બનવા માંડી છે, પણ ઍક્શનપૅક્ડ વિમેન્સ ઓરિયેન્ટેડ ફિલ્મ હજી આપણે ત્યાં નથી બનતી એવી ફરિયાદો સોનાક્ષી સિંહાની ‘અકીરા’થી પૂરી થશે.

ફિલ્મ પ્રિવ્યુ : સુલતાન

રાઇટર-ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ‘સુલતાન’ સલમાન ખાનની પહેલી એવી ફિલ્મ છે જેમાં સલમાન ખાને જરૂરિયાત મુજબની ફિઝિકલ તૈયારીઓ કરી હોય અને જરૂરિયાત મુજબ હેરસ્ટાઇલ પણ કરી હોય અને એ પછી પણ આ ફિલ્મ આઉટ-ઍન-આઉટ સલમાનની જ ફિલ્મ છે.

ફિલ્મ પ્રિવ્યુ : જુનૂનિયત

ટી-સિરીઝની ફિલ્મ હોય અને ફ્રેશ આર્ટિસ્ટ સાથે બનાવવામાં આવી હોય એટલે સીધું ધારી લેવાનું કે ફિલ્મનાં અડધો ડઝન સૉન્ગ પહેલાં બન્યાં હશે અને સ્ટોરી એ પછી લખાઈ હશે.

ફિલ્મ પ્રિવ્યુ : ૭ અવર્સ ટુ ગો

ટીવીસ્ટાર, રિયલિટી શોના હોસ્ટ અને ‘શૈતાન’થી બૉલીવુડમાં એન્ટર થયેલા શિવ પંડિતની ફિલ્મ ‘૭ અવર્સ ટુ ગો’ ઍક્શન-થ્રિલર છે. અજુર્ન (શિવ) મુંબઈ તેની ફિયાન્સે માયા (નતાશા)ને મળવા આવે છે,

Joomla SEF URLs by Artio