હું કંગનાને ક્યારેય એકાંતમાં મળ્યો જ નથી હૃતિક રોશન

કહેવાતા પ્રેમ-પ્રકરણ મામલે અભિનેતાનો ટ્વિટર પર ઓપન લેટર લખી ખુલાસો કરવાનો પ્રયાસ...કંગના રનોટ એવો દાવો કરી રહી છે કે તેનું હૃતિક રોશન સાથે અફેર હતું. જોકે હૃતિકે ગઈ કાલે ટ્વિટર પર લખેલા ઓપન લેટરમાં જણાવ્યું હતું કે તે કંગનાને પ્રાઇવેટમાં એકલો ક્યારેય નથી મળ્યો.

બ્રિટિશ સેલિબ્રિટી શેફ ગૉર્ડન રેમ્સેએ પ્રિયંકાએ બનાવેલી ડિશને ડૉગનું ભોજન ગણાવ્યું

પ્રિયંકા ચોપડાએ બનાવેલા ભોજનને બ્રિટિશ સેલિબ્રિટી શેફ ગૉર્ડન રેમ્સેએ ડૉગનું ભોજન ગણાવ્યું છે.

શું આ વ્યક્તિને ડેટિંગ કરી રહી છે પરિણીતી ચોપડા?

બૉલીવુડમાં પ્રવેશ કર્યો ત્યારથી પરિણીતી ચોપડાએ તેનું સિંગલ સ્ટેટસ જાળવી રાખ્યું છે. તે તેની પહેલી ફિલ્મના ડિરેક્ટર મનીષ શર્મા સાથે ડેટિંગ કરી રહી હોવાની અફવા અગાઉ સાંભળવા મળી હતી, પણ પરિણીતીએ એ સમાચારને ફગાવી દીધા હતા.

સુલતાનના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મમાં સલમાન ખાન ને સિલ્વેસ્ટર સ્ટેલન?

અરબાઝ ખાને ‘દબંગ’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘દબંગ ૩’ની સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી છે અને આ ફિલ્મ આવતા વર્ષે મે મહિનાની આસપાસ શરૂ કરવામાં આવશે.

Joomla SEF URLs by Artio