પેન ગમી જતાં એ પોતાની પાસે રાખવા એક ચાહકને વિનંતી કરી બિગ બીએ

અમિતાભ બચ્ચન શનિવારે રાતે જુહુમાં આવેલા એક બુક-સ્ટોરમાં જોવા મળ્યા હતા. આ ઇવેન્ટમાં તેમને એક પેન ગમી જતાં તેમણે એ પોતાની પાસે રાખવા માટે એક વ્યક્તિને વિનંતી કરી હતી.

“પદ્માવતી વિવાદ માટે ફિલ્મમેકર્સ અને વિરોધી બન્ને જવાબદાર”

તેમણે કહ્યું કે બે દૃશ્યને જોડવા માટે ફિલ્મમેકર્સ કેટલીક બાબતોને ઇમૅજિન કરી શકે છે, પરંતુ એ માટે તથ્ય સાથે છેડછાડ ન થવી જોઈએ

સલમાન-કૅટે એક ગીત માટે ૧૫ દિવસ સખત મહેનત કરવી પડેલી

સલમાન ખાન અને કૅટરિના કૈફે તેમની આગામી ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ના આગામી ગીત ‘ગિલ દિયાં ગલ્લન’ માટે ઘણી મહેનત કરવી પડી હતી.

‘પદ્માવતી’ કન્ટ્રોવર્સીથી નારાજ દીપિકા PM મોદીના કાર્યક્રમમાં હાજરી નહીં આપે

‘પદ્માવતી’ને લઈને ચાલી રહેલા વિવાદના પગલે દીપિકા પાદુકોણે ગ્લોબલ ઑન્ટ્રપ્રનરશિપ સમિટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

‘જુલી ૨’ આ ઍક્ટ્રેસના જીવન પર આધારિત છે

સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન પહલાજ નિહલાણી દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી રહેલી ‘જુલી ૨’ રિયલ લાઇફ ઍક્ટ્રેસના જીવન પરથી બનાવવામાં આવી છે.

હવે દીપિકાને મળી જીવતી સળગાવી દેવાની ધમકી

એ માટે થઈ એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત : સંજય લીલા ભણસાલી અને દીપિકાનાં માથાં વાઢવાનું ઇનામ બમણું કરીને દસ-દસ કરોડ રૂપિયા કરવામાં આવ્યું : રણવીરના પગ ભાંગી નાખવાની પણ ધમકી આપવામાં આવી

ભયંકર અકસ્માતમાંથી બચ્યા અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન શનિવારે કલકત્તામાં ભયંકર અકસ્માતમાંથી બચી ગયા હતા. તેઓ ત્રેવીસમા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે ગયા હતા.

Joomla SEF URLs by Artio