Entertainment

BOLLYWOOD

બાળકો સાથે શૂટિંગ કરતો અક્ષયકુમાર

અક્ષયકુમારે ગઈ કાલે ટ્વિટર પર બાળકો સાથેનો એક ફોટો શૅર કર્યો હતો. ...

Read more...
BOLLYWOOD

કરણ જોહરને કોઈ અપશબ્દ બોલે એ નેહા ધુપિયાને જરાય પસંદ નથી

કરણ જોહર વિશે કોઈ પણ ગમે એમ બોલે તો એ નેહા ધુપિયાને પસંદ નથી. ...

Read more...
BOLLYWOOD

કેદારનાથના કૉન્ટ્રૅક્ટને કારણે સારાને સારી ફિલ્મો છોડવી પડશે?

સારા અલી ખાન તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ના કૉન્ટ્રૅક્ટને કારણે હાલમાં એક પણ ફિલ્મ સાઇન નથી કરી શકતી. ...

Read more...
BOLLYWOOD

શૂટિંગ પૂરું થયું હોવા છતાં પદ્માવતની પાર્ટીમાં હાજરી નહીં આપે શાહિદ કપૂર

શાહિદ કપૂરે તેની ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું શેડ્યુલ જલદી પૂરું કર્યું હોવા છતાં તે ‘પદ્માવત’ની પાર્ટીમાં હાજરી નહીં આપે. ...

Read more...
TELEVISION

પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝાલ્મી માટે દુબઈમાં પર્ફોર્મ કર્યું કપિલ શર્માએ

કપિલ શર્માએ બુધવારે રાતે દુબઈમાં પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝાલ્મી માટે પર્ફોર્મ કર્યું હતું. ...

Read more...
BOLLYWOOD

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંનો અંત થશે રાજસ્થાનમાં

આમિર ખાનની ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’નો અંત રાજસ્થાનમાં આવશે. ...

Read more...
BOLLYWOOD

ટ્વિટરે ટ્વીટ ન કરવા દીધું એટલે અમિતાભ બચ્ચન ફરી બન્યા કવિ

અમિતાભ બચ્ચને ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ટ્વિટર તેમને કંઈ પોસ્ટ કરવા નથી દેતું. ...

Read more...
BOLLYWOOD

મારા પપ્પા ક્યારેય મારી ટીકા નથી કરતા : સોનમ કપૂર

તે કહે છે કે મારા પપ્પાનું માનવું છે કે હું અને મારી બહેન જે કરીએ છીએ એ શ્રેષ્ઠ હોય છે ...

Read more...
Gujarati Rangbhoomi

સિદ્ધાર્થ રાંદેરિયા : સૈરાટ જેવો રિસ્પૉન્સ આપણી ફિલ્મોને કેમ નથી મળતો?

આજે ગુજ્જુભાઈ MOST  WANTED રિલીઝ થઈ રહી છે ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે... ...

Read more...
BOLLYWOOD

બિગ બીએ ટ્વિટર પર કૉન્ગ્રેસી લીડરોને ફૉલો કરવાનું શરૂ કર્યું

બિગ બી એકાએક પાછા બની ગયા કૉન્ગેસપ્રેમી

...
Read more...
BOLLYWOOD

કરીઅરમાં આટલી જલદી ઓળખ મળવાની મને ખુશી છે : ટાઇગર

ટાઇગર શ્રોફને ટાઇપકાસ્ટ કરવામાં આવે એની તેને કોઈ પડી નથી. ટાઇગરને ખુશી છે કે તેની કરીઅરમાં આટલી જલદી તેને ઍક્શન-હીરોનો ટૅગ મળી ગયો. ...

Read more...
BOLLYWOOD

સેલિબ્રિટીઝ અમુક કારણોસર પૉલિટિકલ કન્ટ્રોવર્સીમાં ચુપકી સાધે છે : શાહરુખ

તે કહે છે કે કોઈ પણ સ્ટાર્સને લોકોથી સંતાવાની જરૂર નથી હોતી ...

Read more...
BOLLYWOOD

હાઉસફુલ ૪ મારા માટે તો ત્રણ મહિનાનું વેકેશન છે : અક્ષય

‘હાઉસફુલ ૪’એ અક્ષયકુમાર માટે ત્રણ મહિનાનું વેકેશન છે. ...

Read more...
BOLLYWOOD

રાની મુખરજીને ઍક્ટ્રેસ બનવા માટે કોણે કહેલું?

રાની મુખરજીએ હિરોઇન નહોતું બનવું, પરંતુ તે બાય-ડિફૉલ્ટ બની ગઈ હતી. ...

Read more...
BOLLYWOOD

હૃતિક રોશન માટે દસ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈમાં ઊભું કરવામાં આવશે બિહાર

હૃતિક રોશનની ‘સુપર ૩૦’ માટે દસ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈમાં બિહાર બનાવવામાં આવશે. ...

Read more...
BOLLYWOOD

કિક ૨માં સલમાન સાથે જૅકલિન પણ દેખાશે

સલમાન ખાનની ‘કિક ૨’માં જૅકલિન ફર્નાન્ડિસ જોવા નહીં મળે એ વાતને પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાજિદ નડિયાદવાલાએ ફગાવી દીધી છે. ...

Read more...
TELEVISION

ફિલ્મો બાદ હવે ટીવીમાં જોવા મળશે શ્રીદેવી?

શિલ્પા શેટ્રી કુન્દ્રા અને માધુરી દીક્ષિત નેનેની જેમ શ્રીદેવી પણ હવે રિયલિટી શોને જજ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...
BOLLYWOOD

મને રણવીર પર આંધળો વિશ્વાસ છે : દીપિકા

દીપિકા પાદુકોણનું કહેવું છે કે તેને તેના બૉયફ્રેન્ડ રણવીર સિંહ પર આંધળો વિશ્વાસ છે. ...

Read more...
BOLLYWOOD

તાપસી પન્નુ હજી પણ પોતાને સ્ટ્રગલર માને છે

તાપસી પન્નુનું માનવું છે કે તે હજી પણ સ્ટ્રગલર છે. ...

Read more...
BOLLYWOOD

ઘણું મુશ્કેલ છે મારું કામ : શિલ્પા

પોતાના બીજા પુસ્તક ‘ધ ડાયરી ઑફ અ ડોમેસ્ટિક દિવા’ના લૉન્ચ વખતે શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કહ્યું હતું કે ‘ઘર-પરિવાર મારી પ્રાથમિકતા છે. ...

Read more...

Page 1 of 643

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »