કઈ-કઈ જુદી-જુદી સગવડો તેમને મળે છે એ વિશે જાણી લે સિનિયર સિટિઝનો

ભારત દેશમાં સિનિયર સિટિઝનોને સમાજ અને સરકાર તરફથી કેટલાક ખાસ લાભ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, પરંતુ એની માહિતી ન હોવાના કારણે તેઓ આ લાભથી ઘણી વાર વંચિત રહી જતા હોય છે. આજે અહીં એની માહિતી આપીશું

ઈશ્વર મારી સાથે જ આવું કેમ કરે છે?

આ પ્રશ્ન બીજું કંઈ નહીં પણ આપણી અંદરની નેગેટિવિટી છે. તકલીફમાં ઈશ્વર ભાગ્યે જ કોઈ ડિસ્કાઉન્ટ સ્કીમ રાખે છે. એટલે તકલીફ ઓછી મળે એના કરતાં ઓછી કેવી રીતે કરી શકાય એ તરફ વિચારવું જોઈએ

ધારો કે પુરુષ હોવા છતાં તમે એક બાળકને જન્મ આપ્યો

ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ દ્વારા આ સો ટકા શક્ય છે એવો દાવો રિસર્ચરો કરી રહ્યા છે. આવું થશે ત્યારે શું? પુરુષો અને સમાજ આ પ્રકારના બદલાવને સ્વીકારી શકશે ખરા? એની સાથે કયાં નવાં કૉમ્પ્લીકેશન્સ પણ અસ્તિત્વમાં આવશે? આ દિશામાં તમે શું વિચારો છો?

ધ મૅજિક ઑફ ડે-ડ્રીમિંગ

ખુલ્લી આંખે સપનાં જોવા માંડો છો? જો આ સવાલોનો જવાબ હા હોય તો લોકો ગમે તે કહે, તમારે જરાય ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી; કારણ કે બની શકે કે તેમને એ ખબર નથી કે આવા દિવાસ્વપ્નમાં જીવન બદલવાની તાકાત પણ રહેલી છે. કેવી રીતે? આવો સમજવાનો પ્રયત્ન કરીએ...

આળસના આક્રમણથી પોતાને બચાવો

સમય મનુષ્યજીવનનો સૌથી મોટો અને મૂલ્યવાન ખજાનો છે અને માટે જ વિશ્વની બધી જ સંપત્તિ લગાવીને પણ સમયની એક ક્ષણ ખરીદી ન શકાય એ હકીકતથી આપણે સૌ વાકેફ છીએ.

ડૉક્ટરની આત્મીય વાત દરદીનું દર્દ અને સ્વજનોની ચિંતા હળવાં કરી શકે

આપણા જેવા દેશોમાં ડૉક્ટર્સની અછતની દલીલ સ્વીકારી લઈએ તો પણ એ હકીકત એટલી જ સાચી છે કે આવી ઉતાવળને પરિણામે દરદી તરીકે ડૉક્ટર પાસે જનાર વ્યક્તિ હંમેશાં પછી તેના ખોફમાં જ રહે છે.

જાતીય સંબંધો શું કામ કોઈને માટે સર્ટિફિકેટ બને?

હાર્દિક પટેલની સેક્સ-CD આવી અને ઊહાપોહ મચી ગયો. પણ આ ઊહાપોહ શું વાજબી છે ખરો? શું કોઈની સાથે સેક્સસંબંધો હોય તો એનાથી કોઈની મૉરાલિટીમાં ફરક આવી જાય ખરો? વાતને વ્યવહારિક સ્વરૂપમાં હવે સમજવી પડશે

Joomla SEF URLs by Artio