RBI ટુંક સમયમાં બહાર પાડશે 20 રૂપિયાની નવી નોટ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) ટુંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, જેમાં એક્સ્ટ્રા ફીચર્સ સામેલ કરવામાં આવશે. આ જાણકારી આરબીઆઇના એક દસ્તાવેજ અનુસાર સામે આવી છે.  ...

Read more...

સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગ માટે BSE સ્ટાર્ટઅપ્સ લૉન્ચ કરવામાં આવ્યું

બન્ને કંપની સાથેના વ્યૂહાત્મક કરારને પગલે BSE ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઇનેબલ્ડ સેક્ટર, બાયો ટેક્નૉલૉજી, લાઇફ સાયન્સિસ, ૩ડી પ્રિન્ટિંગ, સ્પેસ ટેક્નૉલૉજી અને ઈ-કૉમ ...

Read more...

ઘઉંનું વાવેતર મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતનાં ટોચનાં રાજ્યોમાં વધ્યું

મધ્ય પ્રદેશમાં વાવેતરવિસ્તારમાં ૧૭ ટકાનો વધારો : રાજસ્થાનમાં ૮ ટકા ઘટ્યું ...

Read more...

વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાના ભાવ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ


ભારતીય પાંચ ટકા બ્રૉકન ચોખાના ભાવ વધીને ૩૭૫થી ૩૮૨ ડૉલરની ઊંચી સપાટી પર પહોંચ્યા હતા જે ૭ સપ્ટેમ્બર બાદના સૌથી ઊંચા ભાવ હતા. ...

Read more...

સ્ટાર્ટઅપ્સ સતત ઇનોવેશન લાવે છે, એને સપોર્ટ કરવાની જરૂર : CBDT

એન્જલ-ટૅક્સ વિશે હાલમાં થોભો અને રાહ જુઓ: એક્સપર્ટ કમિટીના અહેવાલ બાદ જ ઍક્શન ...

Read more...

ONGCએ જાહેર કર્યું ૪૦.૨૨ અબજ રૂપિયાનું બાયબૅક

ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ONGC)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે કુલ ૪૦.૨૨ અબજ રૂપિયાના મૂલ્યના ૨૫૨.૯ મિલ્યન શૅરને બાયબૅક કરવાની મંજૂરી આપી છે ...

Read more...

એન્જલ-ટૅક્સની નોટિસનો પ્રશ્ન નાણામંત્રાલય સાથે હાથ ધરાયો છે : સુરેશ પ્રભુ

સ્ટાર્ટઅપ્સને મોકલવામાં આવેલી એન્જલ-ટૅક્સની નોટિસનો પ્રશ્ન નાણામંત્રાલય સાથે હાથ ધરવામાં આવ્યો છે એમ કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુએ ગઈ કાલે કહ્યું હતું ...

Read more...

બેન્કનું કામ છે તો પહેલા પતાવો, બંધ રહેવાની બેન્ક

હડતાળ અને રજાઓને કારણે કેટલાક દિવસો સુધી બેન્કને તાળા લાગી જશે, એટલે જો તમારે બેન્કનું કામ હોય તો આજ કાલમાં પૂરુ કરી લો

...
Read more...

૯૯ ટકા વસ્તુઓને GSTના ૧૮ ટકાથી ઓછા દરના સ્લૅબમાં લાવવાનો પ્રયાસ : વડા પ્રધાન

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ને વધુ સરળ બનાવવામાં આવી રહ્યો હોવાનો સંકેત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે અને કહ્યું છે કે ૯૯ ટકા ચીજવસ્તુઓ ૧૮ ટકાથી ઓછા દર હેઠળ આવી જાય એવું સરકાર ઇચ્છ ...

Read more...

IRCTCની નવી બૌદ્ધ સર્કિટ ટુરિસ્ટ ટ્રેન, બૌદ્ધ સ્થળોનો કરી શકાશે પ્રવાસ

આઇઆરસીટીસીએ દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી નવી બૌદ્ધ સર્કિટ ટુરિસ્ટ ટ્રેનની શરૂઆત કરી છે. આ ટ્રેન દ્વારા પ્રવાસીઓ ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાંયેલા મહત્વના સ્થળોનો પ્રવાસ કરી શકશે. ...

Read more...

ગૂગલે લોન્ચ કરી શોપિંગ વેબસાઈટ, ફ્લિપકાર્ટ-એમેઝોનને આપશે ટક્કર

દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં  તેની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથ ...

Read more...

સરકારી બૅન્કોએ વિલફુલ ડિફૉલ્ટર સામે ૨૫૦૦થી વધુ FIR દાખલ કર્યા છે : જેટલી

સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર ક્ષેત્રની બૅન્કો (PSB - પબ્લિક સેક્ટર બૅન્ક્સ)એ ઇરાદાપૂર્વકના ડિફૉલ્ટર્સ સામે ૨૫૦૦થી વધુ FIR દાખલ કર્યા છે અને રિકવરીની પ્રક્રિયા શરૂ કરી છે, એમ નાણાપ્રધાન અરુ ...

Read more...

BSNL આ 10 રાજ્યોમાં શરૂ કરશે 4G સર્વિસ, સિમ અપડેટ કરવા પર મળશે 2GB ફ્રી ડેટા

દેશની સરકારી ટેલિકૉમ કંપની BSNL પણ 4G સેવા શરૂ કરવાની છે.

...
Read more...

અટલ બિહારી વાજપેયીના નામ પર બહાર પડશે રૂ.100નો સિક્કો

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જન્મજયંતી પર ભારત સરકાર તેમનો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી શકે છે. આ સંબંધે નાણા મંત્રાલયની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.  ...

Read more...

સરકારે કોઈ સ્વાયત્ત સંસ્થાનો વિધ્વંસ કર્યો નથી : અરુણ જેટલી

નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક વચ્ચે બે-ત્રણ મુદ્દાઓ બાબતે મતભેદ છે, પરંતુ એ બાબતને એક સંસ્થાનો વિધ્વંસ ગણાવી ન શકાય ...

Read more...

રેલવેમંત્રાલયની બે કંપનીઓના IPO માર્ચ સુધીમાં આવશે

ઇન્ડિયન રેલવે ફાઇનૅન્સ કૉર્પોરેશન અને રેલ વિકાસ નિગમના શૅરો ઑફર થશે ...

Read more...

ટાટા મોટર્સની ગાડીઓ 1 જાન્યુઆરીથી 40 હજાર રૂપિયા સુધી થશે મોંઘી

ટાટા મોટર્સ એક જાન્યુઆરીથી યાત્રી વાહનોની કિંમતોમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કરશે. કંપનીએ ગુરૂવારે આ જાણકારી આપી. કંપનીનું કહેવું છે કે ઈંધણ મોંઘું થવાને કારણે અને ખર્ચ વધવાને કારણે કિં ...

Read more...

મોદી સરકાર ખેડૂતોનું ૪ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરે એવી સંભાવના

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ધોબીપછાડને પગલે લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર રાહતો જાહેર કરી શકે : ખેડૂતોનું દેવું માફ કરશે તો ચાલુ ખાતાની ખાધ વધી જવાની સંભાવના ...

Read more...

સેબીનું બોર્ડ સરળ સ્ટાર્ટઅપ્સ લિસ્ટિંગ નિયમો અને FPI ઇન્વેસ્ટમેન્ટ ક્લબિંગ નિયમો વિશે ચર્ચા કરશે

સેબી ડિબેન્ચર ટ્રસ્ટીઝના નિયમન-માળખામાં પણ ફેરફાર કરવા માગે છે ...

Read more...

SBIએ MCLRમાં કર્યો વધારો, હવે વધશે તમારા હોમ લોન અને ઑટો લોનના EMI

સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના વ્યાજના દરમાં વધારો કર્યો છે. ...

Read more...

Page 1 of 98

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK