નિફ્ટી ફ્યુચર ૯૩૦૦ ઉપર ૯૩૪૦ અને ૯૩૮૨ મહત્વની પ્રતિકારક સપાટી

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૫૫.૨૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૯૧૨૭ બંધ રહ્યા બાદ સોમવારે FIIની સંગીન લેવાલીના સથવારે વેચાણકાપણી જોવા મળતાં ૯૭.૪૫ પૉઇન્ટના સુધારે ૯૨૨૪.૪૫ બંધ રહ્યું.

ઘટતી ટ્રેડ-ડેફિસિટ આવકાર્ય, પણ સર્વિસ-ટ્રેડ આડે અનેક અનિિતતાએ ચોમાસું અને જિયોપૉલિટિકલ રિસ્કનો ખરો અંદાજ લગાવવો અસંભવ અને અશક્ય

ગ્લોબલાઇઝેશનના વિરોધ છતાં પસંદગીનું પ્રોટેક્શનિઝમ, વિકસિત દેશો દ્વારા ટ્રેડ-બૅરિયર્સ વધારાય તો પણ એ દેશોના વધતા વિકાસ સાથે અને ઘનિષ્ઠ વેપાર-સંબંધોને કારણે ભારત અને સાઉથ એશિયાના દેશોની નિકાસ અને એમનો વિકાસ વધશે.

નિફ્ટી ફ્યુચર ૯૦૭૫ નીચે ૯૦૩૨ મહત્વનો સપોર્ટ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૨૯.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૯૧૮૨.૨૫ બંધ રહ્યા બાદ સોમવારે ૧૩.૯૦ પૉઇન્ટના ઘટાડે ૯૧૬૮.૩૫ બંધ રહ્યું હતું.

આગામી દિવસોમાં મોટા ભાગની બૅન્કોની નફાકારકતા ઓછી રહેશે : કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સુધારાનો પવન

ભારતીય ઇક્વિટી માર્કેટ માટે ગયું સપ્તાહ કિસ્મત કી હવા કભી ગરમ તો કભી નરમ જેવું રહ્યું હતું.

ઑઇલ પામની ખેતીને પ્રોત્સાહનનો નિર્ણય દેર આએ દુરુસ્ત આએ

દેશની ખાદ્ય તેલોની જરૂરિયાતના ૭૦ ટકા આયાત થવા માંડતાં હવે સરકાર સફાળી જાગી : હજી તો પાશેરામાં પહેલી પૂણી છે, મંજિલ મળશે ત્યાં સુધીમાં ખાદ્ય તેલોની આયાત આસમાને પહોંચી હશે

અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધુપડતા સ્ટ્રૉન્ગ હોવાના ટ્રમ્પના નિવેદનથી સોનું વધુ ઊછળ્યું

રશિયાએ અમેરિકાની સિરિયા પરના અટૅક બાબતે ઝાટકણી કાઢી: નૉર્થ કોરિયા પર અમેરિકી પ્રતિબંધની તોળાઈ રહેલી તલવાર

ખેડૂતોની લોનમાફી : બૅન્કો પાસેથી લોન લો, જલસા કરો ને માફ કરાવવા માટે આંદોલન કરો

ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રના ખેડૂતો લોનમાફીની જીદમાં ઊતર્યા, હવે ગુજરાત કૉન્ગ્રેસે ચૂંટણી જીતવા માટે ખેડૂતોની લોનમાફીનું શસ્ત્ર ઉગામ્યું : સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચૅરમૅન બાદ રિઝર્વ બૅન્કના ગવર્નરની ખેડૂતોની લોનમાફી વિશેની ટીકાને સરકારે ગંભીરતાથી લેવી પડશે

જૂનમાં અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધવાના સંજોગો વધતાં સોનામાં તેજીને લાગી બ્રેક

અમેરિકી કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ૧૬ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો: સોનું જૂન સુધી ૨૮,૩૦૦થી ૨૯,૬૦૦ રૂપિયા વચ્ચે અથડાવાની શક્યતા

Joomla SEF URLs by Artio