Gujarati Midday, Daily Gujarati News, Mumbai Local Online News, Today Gujarati Paper, Online Gujarati Local News of Bollywood & Films, National & International News, Business Finance & Sports - Gujarati Midday

પક્ષની શો-કૉઝ નોટિસ સામે નગરસેવિકાની નોટિસ

સીમા જૈનના આ પગલાથી રોષે ભરાયેલા બીજેપીના તેમના જ સાથીદારોએ ઘર અને ઑફિસમાં તોડફોડ કરી : આઠ જણની ધરપકડ કરવામાં આવી

 

ત્રીજી ટેસ્ટ : ભારતીય ટીમ જાહેર, સચિન-ભજ્જી યથાવત્

ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ કોલકાતા અને નાગપુર માટે જાહેરાત કરવામાં આવેલી ભારતીય ટીમમાં હરભજન તથા સચિન તેંડુલકરને યથાવત રાખવામાં આવ્યા છે.

Add a comment
 

બાળ ઠાકરેને ટાર્ગેટ કરવા સહેલું હોવાનું હેડલીએ કહ્યું હતું : રાહુલ

૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો એ અગાઉ મુંબઈ આવેલો ડેવિડ હેડલી શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેનો ચાહક હોવાનું કહીને સરળતાથી બાંદરામાં આવેલા માતોશ્રી બંગલામાં પ્રવેશી ગયો હતો. Add a comment